Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
% 3DORE
स्थानाङ्गसूत्रे " चत्तारि पुरिसजाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषः तमः-तम इव तमः-पूर्वमन्धकारतुल्यो भवति, ज्ञानरहितत्वात् प्रकाशरहितत्वाद्वा, स पश्चादपि तमः-तमासदृश एव भवतीति प्रथमो भङ्गः ।१। तथा-एकः तमः पूर्व ज्ञानरहितत्वेन प्रसिद्धिरहितत्वेन वा तमस्तुल्यो भवति, स एव पश्चाद् ज्योतिः-ज्योतिरिय ज्योति: ज्योति सदृशो भवति, उपार्जितज्ञानत्वात् लोके औदार्यादिगुणः प्रसिद्धिमाप्तत्वाद्वा इति द्वितीयः । २ । नथा-एको ज्योति:-पूर्व ज्ञानसम्पन्नत्वेन ज्योतिस्तुल्यो भाति, स एव पश्चात् तमः-ज्ञानरहितत्वेन तमस्तुल्यो भवति । इति तृतीयः ३। तथा-एकः पूर्व ज्योतिः है जो पहिले तो सुगत होता है बादमें दुर्गतिको प्राप्त हो जाता है ३ तथा भरतचक्रवर्तीकी तरह कोई एक पुरुष ऐसा होता है जो पहिले भी सुगत होता है और बाद में भी सुगतिगत होता है ४ (६)
सातवें सूत्र में जो पुरुष चार प्रकारके कहे गये हैं-उनका सारांश ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो पहिले भी ज्ञान रहित होनेसे अन्धकार के तुल्य होता है और पीछे भी वह अज्ञानी बना रहनेके कारण अन्धकार के जैसा ही बना रहता है १ तथा कोई एक पुरुष ऐसा होता है जो पहिले तो ज्ञानरहित होने से या प्रसिद्धि रहित होने से तमस्तुल्य होता है पर बाद में वही जब ज्ञानका उपार्जन कर लेता है या अपने औदार्य आदि गुणेसे प्रसिद्धि प्राप्त कर लेता है तब वह ज्योति के जैसा हो जाता है २, तथा कोई एक पुरुष ऐसा होता है जो पहिले तो ज्ञान संपन्न होने से ज्योति के जैसा होता है और સુગત હોય છે પણ પાછળથી દુર્ગતિને પ્રાપ્ત કરનારે હોય છે (૪) ભરત ચકવતની જેમ કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ સુરત હોય છે અને પાછળથી પણ સુગતિગત પણ હોય છે.
સાતમાં સૂત્રમાં પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર બતાવ્યા છે–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ જ્ઞાનરહિત હોવાને લીધે અંધકાર સમાન હોય છે અને પછી પણ તે જ્ઞાનરહિત જ ચાલુ રહેવાને કારણે અંધકાર સમાન જ રહે છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્ઞાનરહિત અથવા પ્રસિદ્ધિરહિત હોવાને કારણે અંધકાર સમાન હોય છે પણ ત્યારબાદ જ્યારે તે જ્ઞાનનું ઉપાર્જન કરી લે છે અથવા પિતાના ઔદાર્ય આદિ ગુણેથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે ત્યારે જતિસમાન બની જાય છે. (૩) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્ઞાનાદિથી સંપન્ન હોવાને કારણે જ્યોતિ સમાન હોય છે, પણ ત્યાર બાદ કેઈ નિમિત્તને લઈને
श्री. स्थानांग सूत्र :03