Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११८
स्थानाङ्गसूत्रे
__ अथापरा तृतीया दुःखशय्या, तयथा-स खलु मुण्डो भूत्वा यावत प्रत्रजितो दिव्यान् मानुष्यकान् कामभोगान् आशयति यावत् अभिलषति दिव्यान् मानु. ष्यकान् काममोगान् आशयन् यावत् अभिलषन् मन उच्चावचं निगच्छति विनिघातमापद्यते, तृतीया दुःखशय्या। ३ ।
अधाऽपरा चतुर्थी दुःखशय्या, तद्यथा-स खलु मुण्डो यावत् प्रत्रजितः तस्य खलु एवं भवति-यदा खलु अहम् अगारवासम् आवसामि तदा खलु अहं संवा. हनपरिमर्दनगात्राभ्यङ्गगात्रोत्क्षालनानि लभे यत्प्रभृति च अहं खलु मुण्डः यावत् है, यह द्वितीय दुःखशय्या है-२ तृतीय दुःखशय्या इस प्रकार है जैसे कोई एक पुरुष मुण्डित होकर अगारावस्थासे अनगारावस्था सम्पन्न हो जाता है अब यदि वह उस अवस्थामें भी दिव्य मनुष्य सम्बन्धी कामभोगोंकी आशा करताहै-यावत् अभिलाषा रखताहै तो इस तरहसे दिव्य मनुष्य सम्बन्धी कामभोगोंकी आशा करता हुवा यायत् उनकी अभिलाषा करता हुवा है वह मनको इधर उधरके अनेक विष. योंमें ले जाता है तो ऐसी दशामें धर्मभ्रष्ट होकर वह संसारमेंही परिभ्रमण करनेवाला बनता है-३ चतुर्थ दुःखशय्या इस प्रकार है, जैसे कोई एक मनुष्य मुण्डित होकर अगारावस्थासे अनगाराऽवस्था सम्पन्न हो जाता है, अब यदि वह इस अवस्थामें भी ऐसा विचार करता है कि-जिस समय मैं गृहस्थावस्थामें था उस समय शरीरकों दबवाता था, उसे मलवाता था उस पर तेल आदिकी मालिश करवाता ભમવા દે છે. તે એવી પરિસ્થિતિમાં ધર્મભ્રષ્ટ થયેલે તે નિગ્રંથ સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે. - ત્રીજી ખશયા આ પ્રકારની જે--કઈ એક મનુષ્ય મૂંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુમારાવસ્થા ધારણ કરે છે અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ જે તે મનુષ્ય સંબંધી કામગેની આશા કરે છે, સ્પૃહા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે, તે એ પ્રકારે દિવ્ય મનુષ્ય સંબંધી કામભેગોની આશા, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા કરતો એવો તે મનને આમ તેમ અનેક વિષયમાં ભમવા દે છે. તે એવી પરિ. સ્થિતિમાં ધર્મભ્રષ્ટ થઈને તે સંસારમાં પરિભ્રમણ કરનારે જ બને છે.
ચેથી દુઃખશધ્યાનું સ્વરૂપ--કઈ એક મનુષ્ય મુંડિત થઈને ગુહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરે છે ત્યાર બાદ એ વિચાર કરે છે કે જ્યારે હું ગુહસ્થાવસ્થામાં હતું ત્યારે સેવકાદિ પાસે મારા શરીરને દબાવરાવતું હતું, ચેળાવતા હતા, તેના પર તેલ આદિનું માલિશ કરાવતો
श्री. स्थानांग सूत्र :03