Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४ उ०३ सू०२६-२७ साधोः दुःखशय्यानिरूपणम्
१२३
टीका - " चत्तारि दुहसेज्जाओ " इत्यादि - दुःखशय्याः - दुःखदाः शय्याः दुःखशय्याः, मध्यमपदलोपिसमा सोऽत्रबोध्यः, दुःखोत्पादिकाः शय्या इत्यर्थः, नाच द्रव्यतोऽसमीचीन खट्वादिलक्षणाः, भावतस्तु दुःस्थचित्ततया दुःश्रमणतास्वभावाः - प्रवचनाऽश्रद्धा १ परलाभप्रार्थना २ कामाऽऽशंसना ३ -संवाहनादि प्रार्थना ४ वरूपाः, चतस्रः - चतुः संख्याः प्रज्ञप्ताः, ताः क्रमेण प्रदर्शयितुमाह
64
तत्थ " इत्यादि - तत्र - चतसृषु दुःखशय्यासु मध्ये खलु इयम् - अनुपदं वक्ष्यमाणा प्रथमा दुःखशय्या, तद्यथा - सः - कश्चित् गुरुकर्मा जीवः ' णं ' वाक्यालङ्कारे एवमग्रेऽपि, मुण्डः - लुञ्चितशिरः केशः भूत्या अगारात् - गृहात् अनगारिताम्आगारी - गृहीतद्विपरीतोऽनगारी - संयतः, तस्य भावोऽनगारिता, तां तथा संयकर्मा की निर्जरा होगी इस प्रकार के विचारसे जो आभ्युदयिकी एवं औपक्रमिक वेदनाको सहता है उसकी यह चतुर्थी सुखशय्या है -४ टीकार्थ - यहां दुःखशय्या पदमें दुःखोत्पादिकी शय्या ऐसा मध्यमपदलोपी समास है । यह दुःखशय्या द्रव्यमाव भेद से दो प्रकारकी है.
असमीचीन-टूटी फूटी जो खटिया आदि है वे द्रव्यरूप दुःखशय्या हैं, तथा दुःस्थचित्त होने से दुःश्रमणता रूप-प्रवचनकी - अश्रद्धारूप - १ परलाभ प्रार्थना रूप -१ कामशंसना रूप एवं संवाहनादिकी चाहना रूप जो भाव हैं वे भावरूप दुःखशय्या हैं ये दुःखशय्याएँ चार प्रकारकी हैं, प्रथम प्रकारकी वह है ।
कि जो कोई गुरुकर्मा जीव केशोंका लुञ्श्चन करके गृहस्थावस्थासे अनगारावस्थावाला हो जाना है गृहस्थावस्थाका त्याग कर मुनि बन जाता ધના આરાધક હોવાને કારણે સંસારમાં પરિભ્રમણુ કરતા નથી. ચેાથી સુખશય્યાનું આ પ્રકારનું સ્વરૂપ છે.
ટીકા—અહી' ‘દુઃખશય્યા’ આ પદમાં ‘દુઃખાત્પાદિકી શય્યા' એવા મધ્યમ પલેાપી સમાસ છે. તે દુઃખશય્યા દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકારની છે. ભાંગ્યા તૂટ્યા ખાટલા વગેરેને દ્રવ્યરૂપ દુઃખશય્યા કહી શકાય. તથા મનના દુઃપરિણામાને કારણે દુ:શ્રમણતારૂપ જે ભાવે ઉત્પન્ન થાય છે તેમને ભાવરૂપ દુઃખશય્યા કહી શકાય છે એવી ભાવરૂપ દુઃખશય્યા ચાર કહી છે—(૧) પ્રવચન પ્રત્યે અશ્રદ્ધારૂપ દુઃખશય્યા, (૨) પરલાલ પ્રાર્થના રૂપ દુઃખશય્યા (૩) કામાશ'સતારૂપ દુઃખશય્યા અને (૪) સવાહનાદિની ચાહનારૂપ દુઃખશય્યા, પહેલા પ્રકારની દુઃખશય્યાનું સ્પષ્ટીકરણ—કાઈ ગુરુકર્માં જીવ કેશેાનુ લુચન કરીને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક નિ ંથ પર્યાયને સ્વીકાર કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩