Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे ततां प्रव्रजितः-अधिगतः प्राप्त इत्यर्थः, नैर्ग्रन्थे-निर्ग्रन्थ-:-बाह्याभ्यन्तरग्रन्थिरहिता अर्हन्तः, तेषामिदं नैर्ग्रन्थं, तस्मिन् प्रवचने-शङ्कितः-शङ्कावान् ‘आहेतशासने यदुक्त जीवादिकं तत् सत्यं वा मिथ्या येति देशसर्वशङ्कावान्, तथा कासितः-आईतमतातिरिक्तमते इच्छावान्-' मतान्तरमपि समोचीनमिति मति. मान् , विचिकित्सितः-फले संशययुक्तः, तथा-भेदसमापन्नः- जिनोक्तं सर्वम् इत्थमेव अन्यथा ये'ति बुद्धिभेदवान् , कलुषसमापन:-' नैतदेव' मिति विपरीतज्ञानवान् नैर्ग्रन्थ-प्रवचनं नो श्रद्दधाति तत्र श्रद्धां न करोतीत्यर्थः, नो प्रत्येति-प्रतीतिं न प्रतिपद्यते, नो रोचयति-न रुचिविषयीकरोति, इत्थं नैर्ग्रन्थं है और फिर भी यह बाह्याभ्यन्तर परिग्रह विहीन निन्ध अर्हन्त भगवन्त द्वारा प्रतिपादित प्रवचनमें ऐसी शङ्कावाला बनता है कि आहत शासनमें जो जीवादिक तत्त्व कहे गये हैं वे सत्य हैं या मिथ्या हैं, इस प्रकारसे देशरूपसे या सर्व रूपसे वह शङ्कावाला बनता है, तथा-ऐसी शङ्कावाला बनता है कि मनान्तर भी समीचीन हैं, तथाविचिकित्सित फलमें संशययुक्त बनता है भेदसमापन्न बनता है, "जिनोक्त तत्त्व आहेत मतसे अतिरिक्त सबके सब प्रकारसे हैं याअन्यथा हैं" इस प्रकारसे बुद्धि भेदवाला बनता है तथा कलुष समापन्न होता है यह इस तरहसे नहीं है, इस प्रकारसे विपरीत ज्ञानवाला बनता है, इस प्रकारके भावोंसे युक्त होकर वह नैर्ग्रन्थ प्रवचन पर श्रद्धा नहीं करता है, उस पर प्रतीति नही लाता है, उसे अपनी લે છે નિગ્રંથ બનવા છતાં બાહ્યાભ્યન્તર પરિગ્રહથી વિહીન એ તે અહંત ભગવન્ત દ્વારા પ્રતિપાદિત પ્રવચનમાં અશ્રદ્ધા રાખે છે, તેને એ વિચાર આવે છે કે અહંત શાસનમાં જે જીવાદિક તત્વ પ્રરૂપ્યાં છે તે શું સત્ય છે કે મિથ્યા છે ? આ પ્રકારે તે દેશરૂપે (અંશત:) અથવા સર્વરૂપે (સંપૂર્ણ રૂપે) શંકાવાળો બને છે, તથા તેને એ સંભ્રમ થાય છે કે અન્ય મત. વાદીઓની માન્યતા પણ સાચી હોઈ શકે છે. વળી તે વિચિકિત્સિત બની જાય છે એટલે કે ફલની બાબતમાં પણ સંશયયુકત બની જાય છે તથા તે ભેદસમાપન પણ બની જાય છે, એટલે કે જિનેક્ત તત્વ જિનપ્રરૂપિત સ્વશાસન અને પરશાસન (અન્ય સિદ્ધાંત) એક જ પ્રકારની માન્યતા ધરાવે છે કે વિરૂદ્ધ માન્યતા ધરાવે છે, આ પ્રકારની મુંજવણને કારણે બુદ્ધિભેદવાળે બની જાય છે, તથા તે કલુષ સમાપન્ન બની જાય છે–એટલે કે અડત પ્રવચન મિથ્યા છે, એવી વિપરીત માન્યતાવાળ બની જાય છે. આ પ્રકારના ભાવથી
श्री. स्थानांग सूत्र :03