Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१२२
स्थानाङ्गसूत्रे रीरा अन्यतराणि उदाराणि कल्याणानि विपुलानि प्रयतानि प्रगृहीतानि महानुभागानि कर्मक्षयकारणानि तपः कर्माणि प्रतिपयन्ते किमङ्ग ! पुनरहमभ्युपगमिकीमौपक्रमिकी वेदनां नो सम्यक सहे क्षमे तितिक्षे अध्यासयामि, मम च खलु आभ्युपगमिकीमौपक्रमिकों वेदनां सम्यगसहमानस्य अक्षममाणस्य अतितिक्षणमाणस्यानध्यासयतः किं मन्ये क्रियते ? एकान्तशः ( एकान्तेन ) मया पापं कर्म क्रियते, मम च खलु आभ्युपगमिकीमोपक्रमिकीं यावत् सम्यक सहमानस्य यावत् अध्यासयतः किं मन्ये क्रियते !,एकान्तशः मया निर्जरा क्रियते, चतुर्थी सुखशय्या ।४। सू० २७ ॥ अन्यतर-उदार-कल्याणकारक-विपुल प्रयत प्रगृहीत महानुभाग और कर्मक्षयकर ऐसे तपोंको तपते हैं तो क्या मैं शिरोलुंचनादिजन्य आभ्युपगामिकी वेदनाको एचं औपक्रमिकी वेदनाको अच्छी तरहसे क्यों नहीं सहन करूं, और क्यों में इससे विचलित परिणतिवाला बनूं । यदि मैं इस आभ्युदयिकी और औपक्रमिकी वेदनाको अच्छी तरहसे सहन नहीं करूंगा, इस पर कुपित होऊंगा दीन भाववाला बन जाऊंगा, इससे विचलित परिणतिवाला हो जाऊंगा, तो फिर मैं क्या करूंगा, मैं तो एकान्ततः पापी हो जाऊंगा और जो उस वेदनाको अच्छी तरहसे सहन करलूंगा, कुपित न होऊंगा दीन भाववाला नहीं बनूंगा एवं अपने कर्तव्यपथसे विचलित नही होऊंगा तो एकान्त रूपसे मेरे કલ્યાણકારક, વિપુલ, પ્રયત, પ્રગૃહીત, મહાનુભાગ અને કર્મક્ષપકર એવી તપસ્યા કરે છે, તે મારાથી શિરેલુંચનાદિ જન્ય અભ્યપગામિકી અને ઔપકમિટી વેદનાનુ સારી રીતે વેદન શા માટે ન થઈ શકે ? તેના પ્રત્યે કુપિત થવાની શી જરૂર છે? અદીન ભાવયુક્ત થઈને શા માટે હું તેને સ્વીકારી ન લઉં? તેનાથી મારે શા માટે વિચલિત પરિણતિવાળા બનવું જોઈએ? જે હું આ આભુપગામિકી અને પકમિકી વેદનાને સારી રીતે સહન નહી કરું, તેના પ્રત્યે કુપિતભાવયુક્ત બનીશ, દીનભાવયુક્ત બનીશ, અને વિચલિત પરિણતિવાળે બનીશ, તે મારું શું થશે? આમ કરવાથી તે હું એકાન્તતા (સંપૂર્ણ રૂપે) પાપી બની જઈશ. પરંતુ જે હું તેના પ્રત્યે કુપિત નહી બનું, દીનભાવયુક્ત નહી બનું, અને મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થયા વિના તે વેદનાને સમતા ભાવપૂર્વક સહન કરી લઈશ તે એકાન્તરૂપે મારાં કર્મોની નિર્જરા થશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને આભ્યદયિકી અને ઔપકમિકી વેદનાને સહન કરનાર નિગ્રંથ શ્રતચારિત્રરૂપ
श्री. स्थानांग सूत्र :03