Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०४३०३ सू०२६-२७ साधोः दुःखशय्यानिरूपणम् ११७ चनं नो श्रद्दधाति नो प्रत्येति नो रोचयति, नैर्ग्रन्थं प्रवचनमश्रद्दधानोऽप्रतियन् अरोचयमानो मन उच्चावचं निर्गच्छति विनिघातमापद्यते, प्रथमा दुःखशय्या ।१।
अथाऽपरा द्वितीया दुःखशय्या, तद्यथा-स खलु मुण्डोभूत्वा अगाराद् यावत् प्रवजितः स्वकेन लाभेन नो तुष्यति परस्य लाभमाशयति (आशां करोति) स्पृहयति प्रार्थयति अभिलपति परस्य लाभमाशयन् यावत् अभिलषन् मन उच्चा. वचं निर्गच्छति विनिघातमापद्यते, द्वितीया दुःखशय्या ।२ । कित्सित होता है, भेद समापन्न होता है, कलुषसमापन्न होता है, नैर्ग्रन्थ प्रवचनको श्रद्धासे नहीं देखना है, उस पर प्रतीति नहीं करता है, उसे अपने रुचिका विषय नहीं बनाता है । इस तरह नैर्ग्रन्थ प्रवचन पर श्रद्धा नहीं रखता हुवा उसे प्रतीति में नहीं लेता हुया, उस पर रुचि नहीं रखता हुया वह अपने मनको विविध विषयों में ले जाता है, तो ऐसी स्थितिमें धर्मभ्रष्ट होकर वह संसारमेंही परिभ्रमण करने वाला होता है यह प्रथम दुःखशय्या है-१ द्वितीय दुःखशय्या इस प्रकार है, जैसे कोई एक मनुष्य मुण्डित होकर अगारावस्थासे अनगारावस्थाको धारण कर लेता है पर वह स्वकीय लाभसे सन्तुष्ट नहीं होता परके लाभकी आशा करता है-उसकी स्पृहा करता है, प्रार्थना करता है, अभिलाषा रखता है, इस तरह परके लाभकी अभिलाषाचाला हुवा वह अपने मनको इधर-उधर अनेक विषयों में ले जाता है, तो ऐसी स्थितिमें धर्मभ्रष्ट वह संसारमेंही परिभ्रमण करनेवाला बनता પન્નતા અને કલુષભાવ સંપન્નતાથી યુક્ત થઈ જાય છે. તે કારણે તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પિતાની પ્રતીતિ વિષય બનાવતે નથી, અને તેને પોતાની રુચિને વિષય પણ બનાવતું નથી. આ રીતે નિર્ચથપ્રવચન પર શ્રદ્ધા નહીં રાખતે એ, તેની પ્રતીતિ નહીં કરતે એ, અને તેના પ્રત્યે રુચિ નહીં રાખતે એવો તે શ્રમણ નિર્ગથ પોતાના મનને વિવિધ વિષયોમાં પ્રવૃત્ત થવા દે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે ધર્મભ્રષ્ટ થઈને સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે. આ પહેલી દુખશયા સમજવી..
બીજી દુખશા આ પ્રકારની છે. કેઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ તે સ્વકીય લાભથી સંતુષ્ટ થતો નથી, પરકીય લાભની આશા કરે છે, તેને માટે સ્પૃહ કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે. આ પ્રમાણે પરના લાભની અભિલાષાથી યુક્ત થયેલે તે પિતાના મનને અહીં તહીં અનેક વિષયમાં
श्री. स्थानांग सूत्र :03