Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४३०३सू०२४ मनुष्यलोके देवानामागमनकारणम् १०५ गणावच्छेदः, स एव गणापच्छेदक:-जिनशासनप्रभावने गणकार्यमाश्रित्योद्धावने क्वचिद्गमने क्षेत्रोपधिगवेषणासु चाविषादी सूत्रार्थज्ञायकश्च । उक्तं च" प्रभावनोद्धावनयोः क्षेत्रोपध्येषणासु च ।
अविषादी गणायच्छेदकः सूत्रार्थविन्मतः ॥१॥” इति ॥ येषाम्-आचार्यादीनां प्रभावेण-अनुभावेन मया-देबेन इयं-साक्षादनुमयमाना एतद्रूपा-एतद् रूपं यस्याः सा तथा एतादृशी दिव्या देवद्धिः विमानरत्नादिरूपा सुरसम्पत्तिः तथा-दिव्या देवद्युतिः-देवशरीरकान्तिः लब्धा समुपाजिता, प्राप्ता-अधीना जाता, अभिसमन्वागता-भोग्यावस्थां प्राप्ताऽस्ति, तत्तस्मात् कारणाद् अहं गच्छामि, गत्वा च तान् भगवतो वन्दे-स्तौमि, 'यायत्'वच्छेदक है यह गणावच्छेदक जिनशासनकी प्रभावनामें गणकार्यको लेकर कहीं पर जाने में और क्षेत्र-उपधि इनकी गवेषणा करनेमे अविषादी-दुःख माननेवाला नहीं होता है, और सूत्रार्थवेत्ता होता है। कहाभी है-"प्रभावनोद्धारयनयोः" इत्यादि. __विमानरत्न आदि रूप सुरसंपत्ति देवद्धि एवं देवशरीर सम्बन्धी कान्ति देवद्युति है इनका अच्छी तरहसे उपार्जन करना सो लब्ध है, उसे अपने आधीन करना सो प्राप्त है। तथा उसे अपने भोग्यमें लगाना इसका नाम-अभिसमन्वागत है, " वंदे यावत् पर्युपासे" में आगत यावत् शब्दसे नमस्यामि-सत्करोमि-सम्मानयापि-कल्याणं मङ्गलं-दैवतं-चैत्यं, इन पदों का ग्रहण हुवा है, स्तुति करना इसका ગણને સાથે લઈને વિહાર કરતા હોય તેને ગણધર કહે છે. ગણના વિભાગને ગણાવે છેદક કહે છે.
એવા ગણાવદના અગ્રેસરને ગણુવચ્છેદક કહે છે, તે ગણાવચ્છેદક જિનશાસનની પ્રભાવનામાં, ગણકાર્ય નિમિત્તે કઈ પણ સ્થળે જવામાં, અને ક્ષેત્ર, ઉપાધિ આદિની ગવેષણ કરવામાં અવિષાદી હોય છે–એટલે કે આ કાર્યો કરવામાં દુઃખ માનનાર હેત નથી અને સૂત્રાર્થને જ્ઞાતા પણ હોય છે. કહ્યું ५५ छ -“ प्रभावनोद्धावनयोः" त्याहि.
વિમાન, રત્ન આદિ રૂપ સુરસંપત્તિને દેવદ્ધિ કહે છે. દેવશરીર સંબંધી કાન્તિને દેવહુતિ કહે છે. તેને સારી રીતે ઉપાર્જિત કરવી તેનું નામ “લબ્ધ છે. તેને પિતાને આધીન કરવી તેનું નામ પ્રાપ્ત છે, અને તેને પોતાના ભેગેપગમાં લેવી તેનું નામ “અભિસમન્વાગત છે.
" वदे यावतू पर्युपासे” मा सूत्रपामा १५॥ये 'यापत्' ५४थी स०-१४
श्री. स्थानांग सूत्र :03