Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
स्थानाङ्गसूत्रे यावच्छब्देन-नमस्थामि-पञ्चाङ्गनमनपूर्वकं नमस्करोमि, सत्करोमि-आदरेण सम्मा. नयामि-अभ्युत्थानादिलक्षणया उचितप्रतिपच्या, कल्याण-कल्याणस्वरूपान् मङ्गलं मङ्गलस्वरूपान्, दैवतं धर्मदेवस्वरूपान्, चैत्यं - ज्ञानस्वरूपान् पर्युपासे-सेवे इति प्रथममागमनकारणम् १।
"अहुणोववण्णे' इत्यादि-पूर्ववत् , नवरम्-एषः वक्ष्यमाणः खलु मानुध्यके भवे, ज्ञानी-श्रुतज्ञानादिना सम्पन्नः, तपस्वी तपश्चरणशीलः, अतिदुष्कर. दुष्करकारकः - कठिनातिकठिनसाभिग्रहतपश्चर्यादि कारकोऽस्ति, तद्गच्छामि यावत् पर्युपासे । इति द्वितीयमागमनकारणम् २। ___अहुणोववण्णे " इत्यादि-प्राग्वत् , नवरं-मम मानुष्यके भवे माता ' यावत् ' पदेन ‘भायाइ या भज्जाइ चा भइणीइ वा पुत्ताइ वा धूयाइ या' इति पदानि ग्राह्याणि, तच्छाया-भ्रातेति वा भार्येति भगिनीति वा पुत्र इति वा दुहितेति वा, स्नुषा-पुत्रभार्या चास्ति, तत्-तस्मात् तेषां मात्रादिपरिवाराणाम् नाम चन्दना है, पञ्चाङ्ग नमनपूर्वक नमस्कार करना इसका नाम नमस्कार है। आदर देना इसका नाम सत्कार है, अभ्युत्थानादि रूप उचित प्रतिपत्ति सेवा) करना इसका नाम सम्मानहै, कल्याणस्वरूप होनेसे आचार्य आदिकोंको कल्याण, मङ्गलस्वरूप होनेसे मङ्गल धर्मदेव स्वरूप होनेसे दैवत और ज्ञानस्वरूप होनेसे चैत्यरूप कहा गया है, सेवा करनेका नाम पर्युपासना है। ऐसा यह प्रथम कारण है-१ द्वितीयकारण भी ऐसाही है, पर इसमें ऐसा विचार करता है कि मनुष्यभवमें श्रुतज्ञानादिकसे सम्पन्न ज्ञानीजन हैं तपश्चरणशील तपस्वी जन हैं, और अति दुष्कर दुष्करकारक-कठिनातिकठिन साभिग्रह तपश्चर्यादिकारक साधुजन हैं, इसलिये चलूं और यावत उनकी पर्युपासना करूं ऐसा नायना सूत्रपा3 गडीत थयो छ-" नमस्यामि, सत्करोमि, सम्मानयामि, कल्याणं, मंगलं, दैवतं, चैत्यं "
સ્તુતિ કરવી તેનું નામ વંદણા છે, પાંચે અને નમાવીને નમવું તેનું નામ નમસ્કાર છે. આદર દેવે તેનું નામ સત્કાર છે, અભ્યથાન આદિ ઉચિત વિધિ કરવી તેનું નામ સન્માન છે. આચાર્ય આદિ કલ્યાણ સ્વરૂપ હોવાથી, મંગળ સ્વરૂપ હેવાથી, ધર્મદેવ સ્વરૂપ હેવાથી અને જ્ઞાનસ્વરૂપ હોવાથી તેમને અનુક્રમે કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચિયરૂપ કહેવામાં આવેલ છે. સેવા કરવી તેનું નામ પર્યું પાસના છે.
આ રીતે પહેલા કારણનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર બીજા કારણને પ્રકટ કરે છે–દેવલોકમાં ઉત્પન્ન થયેલે તે ન દેવ એ વિચાર કરે છે કે મનુષ્યલેકમાં શ્રુતજ્ઞાનાદિથી સંપન્ન જ્ઞાનીજને છે, તપશ્ચરણશીલ તપસ્વીઓ છે, દુષ્કરમાં દુષ્કર (કઠિનમાં કઠિન) અભિગ્રહ પૂર્વક તપશ્ચર્યાદિ કરનારા સાધુઓ છે. તે મારે ત્યાં જઈને તેમને વંદણુ, નમસ્કાર આદિ કરવા જોઈએ
श्री. स्थानांग सूत्र :03