Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११०
स्थानाङ्गसूत्रे ___ तथा-पूर्वगते-पूर्वाणि-दृष्टिपादाङ्गभागभूतानि, तेषु गतं प्रविष्ट-तदभ्यन्तरीभूतं तत्स्वरूपं यच्छूतं तत्पूर्वगतं, तस्मिन् व्यवच्छियमाने सति लोकेऽन्धकारो द्रव्यतः स्यात् , तस्योत्पातरूपत्वात् , भावतोऽप्यन्धकारः स्यात् , एकान्तसुषमा दावागमादेरभावात् इति तृतीयम् ३। तथा-जाततेनसि वह्नौ दीपादौ वा व्यव. च्छिद्यमाने विध्यायति सति लो के द्रव्यत एवान्धकारः स्यात् । इति चतुर्थम् ।४॥ व्युच्छिन्न विच्छेद हो जाना-२ तीसरा कारणहै पूर्वगतज्ञानकाब्युच्छिन्न होना-३ और चौथा कारणहै-अग्निका बुझ जाना तात्पर्य इस कथनका ऐसा है कि जब जिनेन्द्रदेव निर्वाण प्राप्त कर लेते हैं तब लोकमें द्रव्यकी अपेक्षासे अन्धकार हो जाता है । यह उत्पातरूप होता है जैसे छत्र भङ्ग होजाने पर रजका (धूलि) उद्घात होता है, दृष्टिवादके अङ्गभाग भूत पूर्व हैं, इनमें प्रविष्ट जो श्रुत है वह पूर्यगत श्रुत है. ___इस पूर्वगतको व्यवच्छिद्यमान होने पर लोकमें अन्धकार द्रव्यकी अपेक्षासे हो जाता है क्योंकि यह उत्पातरूप होता है, भावकी अपेक्षा भी अन्धकार हो जाता है क्योंकि-एकान्त सुषमादि कालमें आगमा. दिकका अभाव हो जाता है। तथा--जब वहिका, या दीपादिकका विच्छेद हो जाता है, ये बुझ जाते हैं तब इनके बुझतेही लोकमें द्रव्यकी ही अपेक्षा अन्धकार हो जाता हैं। (विनष्ट) ५४ पाथी, (3) पूतना विश्छेद १६ पाथा (४) मि मुआई पाथी.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જ્યારે જિનેન્દ્ર દેવ નિર્વાણ પામે છે, ત્યારે લેકમાં દ્રવ્યની અપેક્ષાએ અંધકાર થઈ જાય છે તે ઉત્પાત રૂપ હોય છે, જેમકે છત્રભંગ થઈ જાય ત્યારે રજને ઉદ્દઘાત થાય છે, એ જ પ્રમાણે છત્રસમાનજિનેન્દ્ર દેવનું અવસાન થવાથી લેકમાં અંધકાર વ્યાપી જાય છે.
દષ્ટિવાદના અંગભાગભૂત પૂર્વ છે. તે પૂર્વમાં પ્રવિણ જે શ્રત છે તેને પૂર્વગત શ્રત કહે છે. આ પૂર્વગત વિચ્છેદ થવાથી લેકમાં દ્રવ્યની અપેક્ષાએ અંધકાર વ્યાપી જાય છે, કારણ કે તે ઉત્પાત રૂપ હોય છે. અને ભાવની અપેક્ષાએ પણ અંધકાર વ્યાપી જાય છે. કારણ કે એકાન્ત-સુષમાદિ કાળમાં આગમા. દિકને અભાવ હોય છે તથા જ્યારે અગ્નિને અથવા દીપાદિકેને વિચ્છેદ થઈ જાય છે, તેઓ બુઝાઈ જાય છે ત્યારે તેઓ બુઝાતાની સાથે જ લેકમાં દ્રવ્યની અપેક્ષાએ જ અંધકાર વ્યાપી જાય છે.
श्री. स्थानांग सूत्र :03