Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे उपस्थापनाऽऽचार्यः शिष्ये महावताऽऽरोपको न भवति, इति प्रथमो भङ्गः । १ । एक उपस्थापनाऽऽचार्यों भवति न तु पत्राननाऽऽचार्यः । इति द्वितीयः । २ । एक उभयाऽऽचार्यों भवति । इति तृतीयः । ३। एको नोभयाचार्यः, स हि धर्माऽचार्यों भवति । इति चतुर्थः ।। ___" चत्तारि आयरिया " इत्यादि-पुनराचार्याश्चत्वारः प्रज्ञप्ताः, तद्यथाएक उद्देशनाऽऽचार्यः- उद्देशनम्-अङ्गादिपठनाधिकारित्वकरणम् , तेन तत्र वाऽऽ. पनाचार्य है, अर्थात् छेदोपस्थापनीय चारित्र देने वाला उपस्थापनाचार्य है। कोई एक आचार्य शिष्य में महावतों का आरोपण करने से उपस्थापनाचार्य होता है, प्रव्राजनाचार्य नहीं, २ ऐसा द्वितीय भङ्ग है। तथा-कोई एक प्रव्रजना से, और शिष्य में महाव्रतों की आरोपणासे दोनों तरहोंसे आचार्य होता है, ३ ऐसा तृतीय भङ्ग है । तथा-कोई एक आचार्य न तो प्रबाजना से, न उपस्थापनासे आचार्य होता है, ४ यह चतुर्थ भङ्ग है । कहा भी है." धम्मो जेणुवइटो." इत्यादि. पुनश्च"चत्तारि आयरिया, इत्यादि आचार्य चार प्रकार के होते हैं, जैसे-- कोई एक आचार्य, ऐसा होता है जो, उद्देशनाचार्य होता है, आचाराङ्गादि ग्यारह अङ्गादिकों को पढ़ने का अधिकारी करना, इसका नाम उद्देशन है, इस उद्देशन से अथवा-इन उद्देशन में जो-आचार्य होता है वह-उद्देशनाचार्यहै, किन्तु-वह वाचनाचार्य नहीं होताहै १ ऐसा यह નથી. દીક્ષા અંગીકાર કરાવવાને લીધે આચાર્ય થનારને પ્રવ્રજનાચાર્ય કહે છે. તથા શિમાં મહાવ્રતોનું આરોહણ કરનારને ઉપસ્થાનાચાર્ય કહે છે. એટલે કે છેદેપસ્થાપનીય ચારિત્ર દેનારને ઉપસ્થાપનાચાર્ય કહે છે. (૨) કોઈ એક આચાર્ય શિષ્યમાં મહાવ્રતનું આરોપણ કરવાને કારણે ઉપસ્થાપનાચાર્ય હોય છે પણ પ્રવ્રજનાચાર્ય હોતા નથી. (૩) કેઈ એક શિષ્યોને પ્રવજિત કરવાને કારણે પ્રવજનાચાર્ય પણ હોય છે અને મહાવતેનું આરોપણ કરવાને કારણે ઉપસ્થાપનાચાર્ય પણ હોય છે. (૪) કેઈ એક આચાર્ય પ્રવાજનાની અપેક્ષાએ પણ આચાર્ય હોતા નથી અને ઉપસ્થાપનાની અપેક્ષાએ પણ આચાર્ય હેતા નથી.
" चत्तारि आयरिया " ध्याहि-माया ना नाय प्रमाणे ५५ यार પ્રકાર પડે છે–(૧) કેઈ એક આચાર્ય એવાં હોય છે કે જે ઉદેશનાચાય હોય છે. પણ વાચનાચાર્ય હેતા નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–આચારાંગાદિ અગિયાર અંગોનું અધ્યયન કરવાને અધિકારી કરે તેનું
श्री. स्थानांग सूत्र :03