Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्र
अत एव समितः-समितिगुणसम्पन्नश्च भवत्यतो धर्मस्याऽऽराधको भयति २। इति द्वितीयो निर्ग्रन्यः २। तथा-अवमरात्निकः-अवमो-लघुः पर्यायेण स चासौ रात्निकोऽवमरालिका-लघुपर्यायः, श्रमणो निग्रन्थो महाकर्मा महाक्रियोऽनातापी अत एवासमितो भवत्यत एव च धर्मस्याऽनाराधको भवति । इति तृतीयो निनन्थः ३। तथा-अवमरात्निकः-लघुरात्निकः श्रमणो निर्ग्रन्थोऽल्पकाल्पक्रिय आतापी अत एव समितोऽत एव धर्मस्याऽऽराधको भवति । इति चतुर्थों निर्ग्रन्थः । ४ । वीर होता है, समित होता है-समिति गुण सम्पन्न होता है अतः वह धर्माराधक होता है, यह द्वितीय प्रकारका श्रमणनिर्ग्रन्थ है-२ कोई एक श्रमण निर्ग्रन्थ दीक्षापर्यापकी अपेक्षा लघुपर्यायवाला होता है तपश्चरणशील होता है बाह्य-आभ्यन्तर परिग्रहसे रहित होता है, फिरभी महाकर्मा होता है, महा क्रियावाला होता है, अनातापी होता है, अतएव-असमित होता है और इसी कारण वह धर्मका आराधक नहीं होता है--ऐसा यह तृतीय प्रकारका श्रमण निर्ग्रन्थ है-३ कोई एक श्रमण निर्ग्रन्थ अवनरानिक होता है-दीक्षापर्यायकी अपेक्षा लघु पर्यायवाला होता है तपश्चरणशील होता है बाह्याऽभ्यन्तर परिग्रहका त्यागी होता है, पर वह अल्प कर्मा होता है, अल्प क्रियावाला होता है आतापी होता है, समित होता है, इसलिये वह धर्मका आराधक होता है-४। સમિત હોય છે-ઇર્યાપથિકી આદિ સમિતિઓનું પાલન કરનાર હોય છે, તે કારણે તે નિગ્રંથ ધર્મારાધક હોય છે બીજા પ્રકારના શ્રમણ નિગ્રંથના આ લક્ષણે સમજવા.
હવે ત્રીજા પ્રકારના શ્રમણ નિર્ચ થના લક્ષણે બતાવવામાં આવે છેકોઈ એક શ્રમણ નિગ્રંથ દીક્ષા પર્યાયની અપેક્ષાએ લઘુપર્યાયવાળો હોય છે, તપશ્ચરણશીલ હોય છે અને બાહ્ય-આભ્યતર પરિગ્રહોથી રહિત હોય છે, પરન્ત તે મહાક હોય છે, મહાકિયાવાળો હોય છે, અનાતાપી હોય છે, પરીષહોને સહન કરવાને અસમર્થ હોય છે, તે કારણે તે અસમિત હોય છે અને એ જ કારણે તે ધર્મને આરાધક હેતે નથી.
ચોથા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણે હવે પ્રકટ કરવામાં આવે છે—કેઈ એક શ્રમણ નિગ્રંથ “અવમાનિક” હોય છે. એટલે કે લઘુ દીક્ષા પર્યાયવાળા હોય છે, તપશ્ચરણુશીલ હોય છે, અને બાહ્ય-આભ્યન્તર પરગ્રહને ત્યાગી હોય છે, પરંતુ તે લઘુકમ હોય છે, અલ્પક્રિયાવાળો હેય છે, પરીષહેને સહન કરનારા હોય છે અને સમિત હોય છે તે કારણે તે ધર્મને આરાધક હોય છે.
श्री. स्थानांग सूत्र :03