Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे नापि च चाल्यते दुर्बोधत्वात् स स्थाणुसमानः ३। तथा-खरकण्टकसमान:खराः-तीक्ष्णाः कण्टका यस्मिन् तत् खरकण्टकं बबुरवृक्षशाखादि तस्य क्वचिदने वस्त्रे वा लग्नं सन्न केवलमङ्गं वा पटं सहसा मुञ्चति, अपि तु तन्मोचकपुरुषादिकं करादिषु कण्टकैविध्यति, यद्वा खरकण्टयति-लेपवन्तं करोतीति खरकण्टं तदेव खरकण्टकम्-अशुच्यादिवस्तु. तेन समानः खरकण्टकसमानः, यथा खरकण्टकं संसगेमात्रादेवापनयनकारकं दोषयुक्तं करोति, तथा यः श्रावकः संसर्गमात्रात् साधु 'कुबोधकुशीलतादिजनकत्वेनोत्सूत्रप्ररूपकोऽय' मित्याद्यसदोषप्रकटनया दोषवन्तं करोति स खरकण्टकसमानः । ४ । सू० २२ । अपने कदाग्रह अनुचित हठसे पीछे नही हटता-टलता है नम्रीभूत नही होता है ऐसा वह दुर्बोध्य श्रावक स्थाणु-टूठा वृक्षके समान है-३ जैसे तीक्ष्ण काटोंसे भरपूर बबूल आदिका डाल यदि किसी अङ्गमें यो कपडोंमें उलझ जाय तो वह सहसा अलग नहीं होती किन्तु उसे छुडानी पडती है ऐसी स्थिति में वह छुडानेवालोंके हाथको भी वेधती है ऐसे पदार्थों का नाम खरकण्टक है, जो श्रावक इसके समानताको धारण करे वह स्वरकण्टक समान है, जैसे खरकण्टक वस्तु संसर्ग मात्रसे दोषयुक्त बना देती है वैसे जो श्रावक अपने संसर्ग मात्रासेही उस साधुके असदोषोंकी उद्भावना करता हुवा “ यह છતાં પણ પિતાને કદાગ્રહ છોડતું નથી–પિતાની અનુચિત વાતને જ પકડી રાખે છે-સહેજ પણ કૂણે (નમ્રીભૂત) થતું નથી એવા શ્રાવકને સ્થાણુ સમાન કહે છે. (૪) ખરકંટક સમાન શ્રમણે પાસકને ભાવાર્થ–તીક્ષણ કાંટાએથી ભરપૂર બાવળ આદિની ડાળી કઈ અંગમાં કે કપડામાં ભરાઈ જાય તે તે સરળતાથી અલગ થતી નથી, પણ પ્રયત્નપૂર્વક તેને અલગ કરવી પડે છે અને એ વખતે અલગ કરવાનો પ્રયત્ન કરનારના હાથમાં પણ તે તીશ કાંટા વાગી જાય છે, આ પ્રકારના પદાર્થોને ખરક ટક કહે છે જે શ્રાવકનો સ્વભાવ આ ખરકંટકના જે હોય છે તેને ખર સમાન કહે છે જેમ ખરકંટકને સ્પર્શ માત્ર જ દોષયુક્ત અથવા વ્યથાજનક થઈ પડે છે એજ પ્રમાણે ખરગટક સમાન શ્રાવક પિતાના સંસર્ગ માત્રથી સાધુમાં અસની (જે દોષનું અસ્તિત્વ જ ન હોય એવા દેશેની) ઉદુભાવના કરે છે. “આ સાધુ કુબોધ, કુશીલતા આદિને જનક હેવાથી ઉત્સવ પ્રરૂપક છે” ઈત્યાદિ રૂપે સાધુમાં ખેટા દેશનું આરોપણ કરનાર હોય છે અને કંટકની જેમ
श्री स्थानसूत्र :03