Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१०२
स्थानाङ्गसूत्रे प्रसिद्धः ' प्रतिकूलः प्रतिलोमः' इत्युमौ समानार्थी, तदर्थश्च-इन्द्रियमनसोरना. हादकत्वाद् दिव्यगन्धमपेक्ष्य विपरीतवृत्तिः, समानार्थयोर्द्वयोरुपादानं मानुष्यक गन्धेऽतिशयितनिकृष्टता सूचनार्थम् , तेन मानुष्यकगन्धो दिव्यगन्धापेक्षयाऽत्य. न्तामनोज्ञः, अत एव प्रतिकूलः 'च अपि' इति समुच्चये, भवति, स च "उड पि य” इत्यादि-ऊर्ध्वमपि ऊर्ध्वदेशमपि मानुष्यको गन्धः चत्वारीति - कदाचिद् भरतादिष्वेकान्तसुषमादौ चत्वारि योजनशतानि, पञ्चेति-एकान्तसुषमातिरिक्ते तु पश्चयोजनशतानि यावत् - अमिव्याप्य हव्यमागच्छति-मनुष्यक्षेत्रमागन्तुमिच्छं देवं प्रति समुपैति, यतो मनुष्यपश्चन्द्रियतिरश्वां प्रचुरत्वेनौदारिकशरीराणां तदङ्गतन्मलानां च पुष्कलत्वेन दुर्गन्धोऽपि बहुर्भवतीति चतुर्थकारणम् । ४ । ' इच्चेएहिं ' इत्यादि स्पष्टम् । वह देव मनुष्य सम्बन्धी गन्धको प्रतिकूल और प्रतिलोम मानने लगता है क्योंकि-दिव्य गन्धकी अपेक्षा मनुष्यगन्ध इन्द्रिय और मनकों आह्लादकारक नहीं होती है, मनुष्यगन्ध दिव्य गन्धकी अपेक्षा अत्यन्त अमनोज्ञ होती है यही बात प्रगट करनेके लिये सूत्रकारने प्रतिकूलप्रतिलोम समानार्थक इन दोनों शब्दोका प्रयोग किया है । मनुष्य गन्ध ऊपरमें भी कदाचित् चार-पांचसौ योजन तक मनुष्यक्षेत्र में आने के लिये पर्युत्सुक देवों की ओर जाती है, भरतादि क्षेत्रों में जब एकान्त सुषम आदि काल होता है उसमें तो चारसौ योजन तक और जय एकान्त सुषमासे अतिरिक्त काल होता है, उस समय पांच सौ योजन तक यह गन्ध जाती है। क्योंकि मनुष्य क्षेत्र में मनुष्य और पञ्चन्द्रिय तिर्यञ्चोंकी प्रचुरता होती है, अत:-उनके औदारिक शरीरों की और
અધુને ૫૫નક દેવ મનુષ્ય સંબંધી ગબ્ધને પ્રતિકુળ અને અમને માનવા લાગે છે, કારણ કે દિવ્યગન્ય મનને આહ્લાદકારક લાગે છે, જ્યારે મનુષ્ય ગન્ધ મનને અતિશય અમનેઝ લાગે છે. એ જ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકારે પ્રતિકૂળ-પ્રતિલેમ, આ બે સમાનાર્થક શબ્દોને પ્રવેગ કર્યો છે મનુષ્ય ગન્ધ ઉપરની બાજુ ૪૦૦ થી ૫૦૦ એજન સુધી જાય છેમનુષ્યલેકમાં આવવાને ઉત્સુક દેવને તે ગબ્ધ અમને જ્ઞ લાગવાથી તે અહીં આવવાનું વિચાર માંડી વાળે છે. ભરતાદિ ક્ષેત્રોમાં જ્યારે એકાન્ત સુષમ આદિ કાળ હોય છે ત્યારે તે ગબ્ધ ૪૦૦ જન ઊંચે જાય છે. પણ તે સિવાયના કાળમાં તે તે ગધ ૫૦૦ જન ઊંચે જાય મનુષ્યક્ષેત્રમાં મનુષ્ય અને પંચેન્દ્રિય જી ઘણું હોય છે. તેમના ઔદારિક શરીર અને તેમના મળની દુર્ગધ ઉપર
श्री. स्थानांग सूत्र :03