Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०४३० ३ सू०२४ मनुष्यलोके देवानामनागमनकारणम् ९७ ___ अधुनोपपन्नो देयो देवलोकेषु दिव्येषु कामभोगेषु मूच्छितो गृद्धो ग्रथितोऽ. ध्युपपन्नः, तस्य खलु एवं भवति-इदानीं गमिष्यामि मुहूर्तेन गमिष्यामि, तेन कालेन अल्पायुषो मनुष्याः कालधर्मेण संयुक्ता भवन्ति ३,
अधुनोपपन्नो देवो देवलोकेषु दिव्येषु कामभोगेषु मूञ्छितो गृद्धो अथितोऽध्युपपन्नः, तस्य खलु मानुष्यको गन्धः प्रतिकूल प्रतिलोमश्चापि भवति, ऊर्ध्वमपि च खलु मानुष्यको गन्धो यावत् चत्वारि पश्चयोजनशतानि हव्यमागछति ४। इत्येतैश्चतुर्मिः स्थानः अधुनोपपन्नो देवो देवलोकेषु इच्छेद् मानुष लोकं हव्यमागन्तुं नो चैव खलु शक्नोति हव्यमागन्तुम् ।
तृतीय कारण-ऐसा है कि देवलोकमें नया-१ उत्पन्नदेव कामभोगोंमें मूच्छित-गृद्ध-ग्रथित अध्युपपन्न “ अब जाता हूं थोडी देर बाद जाऊंगा' आदि विचारता जब तक आना चाहता है उसके अन्दर-२ यहां जो उनके माता-पिता आदि परियार होते हैं वे तब तक कालधर्म संयुक्त हो जाते हैं अतः फिर वह नहीं आता है-३
चौथा कारण-कि वह देवलोको अधुनोपपन्नदेव वहां के दिव्य काम भोगों में जब तल्लीन हो जाता है तब उसे मनुष्यगन्ध प्रतिकूल बिलकुल अमनोज्ञ जान पडती है वह गन्ध मनुष्य लोकसे ऊपर ४-५ सौ युगलियों की अपेक्षा ४०० चार सौ कर्मभूमि की अपेक्षा पांचसो योजन तक ऊंची पहुंचती है जो उन्हें रुचती नहीं इससे देव यहाँ आते नहीं-४
ત્રીજું કારણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલે ન દેવ કામગમાં એવો તે આસકત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યાપન થઈ જાય છે કે “હમણાં જ મનુષ્યલોકમાં જઉ છું–થોડી વાર આ કામગ ભોગવીને મનુષ્યલેકમાં જઈશ ” આ પ્રકારને વિચાર કરતાં કરતાં એટલે લાંબો સમય પસાર થઈ જાય છે કે ત્યાં સુધીમાં તેના માતા, પિતા આદિ સગાંસંબંધીઓ કાળધર્મ પામી જાય છે અને તેમને કાળધર્મ પામેલા જાણીને તે દેવ મનુષ્યલોકમાં આવવાને વિચાર જ માંડી વાળે છે.
ચોથું કારણુ–દેવલોકમાં ઉત્પન્ન થયેલે ન દેવ જ્યારે ત્યાંના કામભેગમાં લીન થઈ જાય છે, ત્યારે તેને મનુષ્યગંધ પ્રતિકૂળ-અમનોજ્ઞ લાગે છે. તે ગધ મનુષ્યલકની ઉપર ૪૦૦-૫૦૦ જન સુધી ફેલાયેલી હોય છે તે ગંધ નહી રુચવાને કારણે તે અહીં આવતા નથી. स०-१३
श्री. स्थानांग सूत्र :03