Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८
स्थानाङ्गसूत्रे ___ तथा—एको दृढधर्मा-आपद्यपि स्वीकृतधर्मा परित्यागेन स्थिरधर्मा भवति, किन्तु नो प्रियधर्मा-मुखेन धर्मस्वीकारी न भवति, यतः स कष्टेन धर्म गृह्णाति, २। एकः प्रियधर्माऽपि दृढधर्मास्ऽपि ३, एको नो प्रियधर्मा नो दृढधर्मा ४। ____ अस्यायमर्थः-द्वितीयो दुःखेन धर्ममुद्ग्राह्यते धर्मग्रहणं कार्यते, तु-पुन: रसौ गृहीतं धर्म तीरंपारं नयति-यावज्जीवनं सविधि तमनुतिष्ठतीतितृतीयः उभयान्तः प्रिपधमत्व-दृढधर्मत्वोभयस्वभावः कल्याण: शोभनो भवति ३। चरमः अन्तिमश्चतुर्थस्तु प्रतिक्रुष्टः निषिद्धो निवारित इत्यर्थः । मू० १९ ।
मूलम्-चत्तारि आयरिया पण्णता, तं जहा--पवायणायरिए णाममेगे णो उपट्टावणायरिए १, उपटावणायरिए णाममेगे जो करता है (स्थिर धर्मधारी होता है,) पर-सहसा सुख से धर्म का स्वीकार नहीं करता है, क्योंकि ऐसा व्यक्ति बहुत कुछ शोच समझ कर धर्म ग्रहण करता है, २ कोई एक प्रियधर्मा और दृढधर्मा भी होता है, ३ कोई एक पुरुष न तो प्रियधर्मा ही न दृढधर्मा ही होता है, ४। इसका तात्पर्य है-कि यहां जो द्वितीय पुरुष है वह सरलतासे धर्मको नहीं ग्रहण करता है, बहुत ही शोच समझ कर उसे स्वीकार करता है, और जब स्वीकार कर लेता है तो फिर यावज्जीवन उसका वह सविधि पालन करता। अन्य पदों का भाव सुगम है, ॥ सू० १९ ॥
(૨) કોઈ એક પુરુષ એવા હોય છે કે જે ગમે તેવી આફત આવે તે પણ ધર્મને પરિત્યાગ કરતા નથી (સ્થિર ધમધારી હોય છે, પણ પૂર્ણ વિચાર કર્યા વિના ધર્મ અંગીકાર કરતા નથી (૩) કઈ પુરુષ પ્રિય ધર્મો પણ હોય છે અને દઢ ધર્મા પણ હોય છે. (૪) કે પુરુષ પ્રિયધર્મા પણ હતું નથી અને દઢવમાં પણ હોતું નથી કહ્યું પણ છે કે–
અહીં જે બીજા પ્રકારનો પુરુષ કહ્યો છે તે સરળતાથી ધર્મને ગ્રહણ કરતે નથી-ઘણું જ વિચાર કરીને ધર્મને સ્વીકારે છે. આ રીતે ધમને સ્વીકાર્યા બાદ તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ વિધિપૂર્વક, આજીવન તેનું પાલન કરે છે. બાકીના પદનો ભાવ સુગમ છે કે સૂ, ૧૯
श्री. स्थानांग सूत्र :03