Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४
स्थानाङ्गसूत्रे तथा-एक पथियाय्यपि भवति, उत्पथयारयपि, इति तृतीयः ।। तथा-एकं नो पथियायि भवति नो उत्पथयायि, इति चतुर्थः। ४ ।
यद्यपि सामान्यमत्रे युग्यस्याचर्याश्चतुर्विभज नीयत्वेनोक्तास्तथापि आश्रयाऽऽश्रेषयोरभेदविवक्षया चर्याऽऽश्रयो युग्यमेव चतुर्विधत्वेनोक्तमिति । इति द्रव्ययुग्यपक्षे । भावयुग्यपक्षेतु-युग्यशब्दस्योपचारिकत्वेन युग्यसदृशा इत्यर्थः, तत्सादृश्यं च संयमयोगभारवोढूतया साधुषु ग्राह्य, तेषामाचर्या युग्याचर्याश्चतस्रः प्रज्ञप्ता इत्यर्थों बोध्यः, अत्रापि युग्यपदलक्षितस्य साधोराचर्याद्वारेण चातुविध्यं, तत्र प्रथमः पथियायी अप्रमत्तः, सदनुष्ठायित्वात् १, उत्पथयायी लिङ्गी तथा-कोई अश्यादि चाहन ऐसा होता है जो मार्गसे जानेका स्वभाववाला होता है और कुमार्गसेभी-३ ऐसा यह तृतीय भङ्ग है । कोई एक अश्चादि न मार्गसे-न कुमार्गसे जानेका स्वभावयाला होता है-४ यद्यपि इस सामान्य सूत्र में युग्यको आचर्या चार प्रकार से कही गई है फिर भी आश्रय और आय में अभेद विवक्षासे आचर्या के आश्रय. भूत युग्यही चार प्रकारके कहे गये हैं ऐसा समझना चाहिये । यह कथन द्रव्य युग्यके पक्षमें किया है, भावयुग्यके पक्षमें इन भङ्गोका यों कथन करना चाहिये । युग्य शब्दको औपचारिक मानके युग्य जैसा जो हों वे युग्य हैं, ऐसे युग्य साधु होते हैं, क्योंकि ये संयम भारको वहन करते हैं अतः इनमें-युग्य सादृश्य है इनकी चर्या युग्याचर्या है। यहां चर्या द्वारा युग्ध पदोपलक्षित साधुमें चतुर्विधता इस કઈ અશ્વાદિ વાહન માર્ગ પર થઈને ચાલવાના સ્વભાવવાળું પણ હોય છે અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોય છે (૪) કેઈ એક અશ્વાદિ (યુગ્ય) માગે થઈને જવાના સ્વભાવવાળું પણું હોતું નથી અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હતું નથી, જે કે આ સામાન્ય સૂત્રમાં સુષ્યની આચર્યા (અશ્વાદિની ગમનકિયા) ચાર પ્રકારની કહી છે, છતાં પણ આશ્રય અને આમેયમાં અભેદેપચારની અપેક્ષાએ આચર્યાના આશ્રયભૂત યુગ્મ ( અશ્વા દિનાં ) જ અહીં ચાર પ્રકાર સમજવા જોઈએ. આ કથન દ્રવ્યયુગ્યને અનલક્ષીને કરવામાં આવ્યું છે, ભાવયુગ્યની અપેક્ષાએ આ ભાંગાઓનું કથન આ પ્રમાણે થવું જોઈએ. યુગ્ય શબ્દને ઔપચારિક ગણુને યુગ્ય જેવા જે હોય તેને પણ યુગ્ય કહી શકાય. સંયમભારનું વહન કરનાર સાધુને જ એવાં યુગ્યસમાન ગણી શકાય. એવાં સાધુની આચર્યાને યુગ્યાચર્યા કહી શકાય. અહીં આચર્યો દ્વારા યુગ્ય પદપલક્ષિત સાધુમાં ચતુર્વિધતાનું આ પ્રમાણે
श्री. स्थानांग सूत्र :03