Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ४३३.सू०१३ सारथिदृष्टान्तेन पुरुषनिरूपणम्
४९ यिता, इति चतुर्थीभङ्गः४॥ चतुर्थभङ्गनिर्दिष्टः सारथिस्तु अश्वादोन चालयत्येवेति । ___ " एवमेये"-त्यादि-एवमेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथाएको योजयिता-संयमयोगेषु साधूनां प्रवर्तयिता भवति किन्तु नो वियोजयिताअनुचितकार्यप्रवृत्तानां निवर्तयिता न भवति, इति प्रथमः १। तथा-एको थियो। जयिता-अनुचितकार्यप्रष्टत्तानां निवर्तयिता भवति किन्तु नो योजयिता-संयमयोगेषु प्रवर्तयिता न भवतीति द्वितीयः । २ । तथा-एको योजयिताऽपि-संयमयो. गेषु प्रवर्तयिताऽपि प्रियोजयिताऽपि-अनुचितकार्यप्रवृत्तानां निवर्तयिताऽपि भवति, ऐसा होता है जो-अश्यादिकों को रथमें न तो संलग्न करता है और न उससे उन्हें दूर-पृथक ही करता है यह चतुर्थ भङ्ग है-४ यह चतुर्थ भगवाला सारथि केवल अश्वादिकों को चलाता है।
इसी तरह से पुरुषजात जो चार कहे गये हैं उनका तात्पर्य ऐसा है-- कोई एक पुरुष ऐसा होता है जो संयमयोगों में साधुजनोंको प्रवृत्त ही करता है किन्तु-अनुचित कार्यमे प्रवृत्त को वहांसे हटाने वाला नहीं होताहै, ऐसा यह प्रथम भङ्ग है-१ तथा कोई एक साधु पुरुष ऐसा ही होताहै जो-अनुचित कार्य में प्रवृत्त हुये जनों को यहाँसे हटानेवाला ही होता है किन्तु-संयमयोगोंमें प्रवृत्ति करानेवाला नहीं होता होता है ऐसा यह द्वितीय भङ्ग है-२ तथा-कोई एक साधुपुरुष ऐसा है जो संयमयोगों में प्रवृत्ति भी कराता है और अनुचित कार्यो में प्रवृत्तों को वहांसे हटाता भी है यह-ऐसा तृतीय भङ्ग है-३ એક સારથી અશ્વાદિને રથ સાથે ચેજિત પણ કરતા નથી અને તેમને રથથી વિજિત (અલગ) પણ કરતા નથી. આ ચોથા પ્રકારના સારથિ માત્ર અશ્વાદિકોને અથવા રથને ચલાવવાનું કામ જ કરે છે.
એજ પ્રમાણે પુરુષના પણ જે ચાર પ્રકાર કહ્યા છે, તેમનું હવે પછી. કરણ કરવામાં આવે છે–(૧) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે સાધુઓને સંયમમાં પ્રવૃત્ત જ કરાવે છે, પણ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત થયેલા સાધુને તેમ કરતા અટકાવતું નથી. (૨) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે અનુચિત કાર્યોમાં પ્રવૃત્ત થયેલા માણસોને તે પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકાવે છે, પણ તેમને સંયમોમાં પ્રવૃત્ત કરનારે હોતો નથી. (૩) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે માણસોને સંયમમાં પ્રવૃત્ત પણ કરે છે અને અનુચિત કાર્યમાં પ્રવૃત્ત થનારને તે કાર્ય કરતાં અટકાવે છે પણ ખરે. (૪) કોઈ એક સાધુ પુરુષ એ હોય છે કે જે
श्री. स्थानांग सूत्र :03