________________
(૯) જળચર જીવેને આશ્રય છે, તેના મધ્યભાગમાં કુદરતી જ એક ફાટનું બાકું પડેલું હતું. જેમાં ફક્ત કાચબાની ગરદન ઊંચે આવી શકે તેવા કુંડમાંથી એક કાચબાએ પિતાના ટેળાંથી જુદાં પડતાં વિયેગથી આકુળ બનીને આમતેમ ગરદન ફેરવતાં કેઈપણ રીતે તેવી ભવિતવ્યતાના વેગથી તે કાણામાં પિતાની ગરદનને બહાર કાઢી, તે સમયે ત્યાં તેણે શરઋતુના ચંદ્રનાં ચાંદરણાથી ક્ષીરસાગરના પાણીના પ્રવાહથી છવાઈ રહેલું શેભાયમાન બનેલું તથા, ખીલેલાં કુમુદના સમૂહથી પૂજા કરવા જેવા ઊગેલા તારાઓથી ભરાઈ ગયેલું આકાશ જોયું.
આવું દેખીને તે ઘણે ખુશ થયે; અને તેના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયે કે –મારા સહચારી મિત્રે આ સ્વર્ગ સમાન પૂર્વે ન દેખેલું મરથ ( વિચારમાં) પણ, નકળી શકાય તેવું તે કાચબાઓ જુએ, તે બહુ સારું થાય. આ પ્રમાણે વિચારી શીવ્રતાથી પિતાના બંધુઓને શોધવા માટે ભટકવું અને તેમને મળીને તેમને તેવું બતાવવા માટે પિલું છિદ્ર શે તે આમતેમ ભટકે છે. છતાં, હોદની વિસ્તી
તાથી, તથા ઇવેને સમૂહ ત્યાં ઘણું મટે છે, તેથી તે છિદ્ર મેળવી શક્યો નહિ, પણ ત્યાં જ તે, (વિનાદે) મરણ પામે. તેને સાર આ લેવાને છે કે સંસારરૂપી–હદ છે. તેમાં આવરૂપી-કાચ છે. કર્મરૂપ-ચીકણી શેવાળ છે,