________________
પ
ખઝીને આપણા પર દુ:ખા વહારી લાવવાં જોઈએ. દુઃખેા આવે ત્યારે સમાધાન કરવા માટે આ બધી ભાખતા સાધકે ધ્યાનમાં રાખવી.
સાધક માત્ર યાગી બનવાનું ધ્યેય રાખવાનું છે. સાચા યાગી તેા એ જ કે જેનાં ઘાતિ કર્યાં નાશ પામ્યા છે. જે મૃત્યુનાં પરિણામે સાધકે ફરી જન્મ લેવા પડે તેનો ખાખતમાં, તેટલા પૂરતી યાગની અપૂર્ણતા. સાધક એવે યાગી આ જન્મે થાય, કે પછીના જન્મ થાય, એ બહુ મહત્ત્વની વસ્તુ નથી કે જેટલી મહત્વતા સાધકના માટે તેનાં પ્રયત્ના કરવામાં રહેલી છે. પરન્તુ સાધકે એવું જીવન તેા જીવવુ જ જોઈએ કે, તેના અત:કાળે જ્યારે તેની આસપાસનાં માણુસા તેને સંભળાવે કે:--
મરણે કરી એ, આ અનુભવે એ, કાઇ અરિહ ંતનુ એ, શરણુ જૈનનેા એ, સાધુ
“ જન્મ જરા કર્યા ક સહુ શરણુ એક શરણ ધર્મ શ્રી
સંસાર
Jain Education International
અસાર તા;
ન રાખણહાર તા.
સિદ્ધ ભગવત તે; શરણુ ગુણવત તે.
29
એ વખતે સાધક મુખેથી નહિં તે પણ મનમાં પેાતાની જાતને એવા જવાબ આપી શકે કે, ‘ આ સ’સાર અસાર છે એટલે જ જીવન મરણનાં કેટલાએ ફેરાએ પુરુષાર્થ કરી આ જન્મે મે ટાળી નાખ્યાં છે, અને સંસારમાં કાઇ કાઇના રાખણહાર કે તારણહાર નથી, એટલે જ મારા આત્માને મારી જાતનાં તારણહાર તરીકે તૈયાર કરવા પ્રયત્ના કર્યા છે. અરિદ્વંત અને સિદ્ધનું શરણું હું કાંઇ દૈયા તરીકે યાચતા નથી, પણ અધિકાર અને લાયકાતની દ્રષ્ટિએ એ માગવાના મારા હક્ક છે એટલે જ હુ માગુ છું'. ' જે સાધક, મૃત્યુ વખતે પેાતાની જાતને આમ કહી શકવાને શક્તિમાન્ હાય, તે સાધક, મુક્તિ મેળવે કે ન મેળવે, વહેલી મેળવે કે મેાડી મેળવે, તા પણ તેનુ જીવન ધન્ય છે.
( આ ગ્રંથમાંથી પાન ૨૪૯)
જગતનાં દરેકે દરેક સ્ત્રી અને પુરુષાએ યાદ રાખવાનુ છે અને પેાતાના હૃદયમાં સાનેરી અક્ષરેાથી કાતરી રાખવાનુ` છે કે, સાચા અને શાશ્વતા સુખની પ્રાપ્તિ માટે, ચાગને માર્ગે ગયા સિવાય-આધ્યાત્મિક પ્રગતિ સાધ્યા સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. આ જ પંથે જઈને, આ જગમાં અસંખ્ય માનવીએએ શાશ્વતુ સુખ પ્રાપ્ત કર્યું છે, કરે છે, અને કરશે. જે સ્ત્રી પુરુષા આ જગતની ભૌતિક વસ્તુએની પ્રાપ્તિમાં અને તેને ભાગવવામાં સુખ માને છે, તેએ સાચા સુખથી અજાણ છે. તેએએ ધ્યાનમાં રાખવું કે
૧ ચૈાદ ગુણસ્થાન રૂપમાં, આધ્યાત્મિક વિકાસક્રમમાં, તેરમે ગુરુસ્થાને જેને સોગી અવસ્થા કહેવામાં આવી છે તે-એ ચૈાગીના અર્થ અહિં ઘટાવ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org