Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૦]
[શ્રા. વિ.
A
કલહકારી કદામહ ભર્યાં, ભક્તિપૂર્વક કરવા લાગ્યા, અને તે દરમિયાન વાયુવેગ વિધાધર પાસેથી આકાશગામિની વિદ્યા મેળવી અને તેની એન વાયુવેગા તથા શત્રુમન રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યા, આકાશગામિની વિદ્યાને મળે શુકરાજ અને વાયુવેગ તીથ યાત્રા કરતાં કરતાં પેાતાના સમય ભક્તિભાવમાં વીતાવે છે એ અરસામાં એક વખત દ્વૈતાઢય તીથની યાત્રા કરવા જતા હતા ત્યારે કોઈ તેજસ્વી સ્ત્રીએ ૮ હું શુકરાજ! ‘ હું શુકરાજ !' એમ બૂમ પાડી ખેલાવતી સાંભળી શુકરાજ અને વાયુવેગ થાલ્યા અને તેને પુછ્યુ કે તમે કેણુ
છે ? સ્ત્રીએ જવાબ આપ્યા કે “હુ ચક્રેશ્વરી દેવી છું અને ગામેધ યક્ષની આજ્ઞાથી કાશ્મીર દેશની અંદર આવેલ વિમળાચળ તીની રક્ષા કરવા માટે જતી હતી ત્યારે ક્ષિત્તિપ્રતિષ્ઠત નગર ઉપર થઈ પસાર થતાં રસ્તામાં એક શ્રીના રાવાના શબ્દ સાંભળી હું નીચે ઉતરી. મે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યુ` કે મારા પ્રાણથી જ્યારા પુત્ર શુકરાજને ગાંગલિઋષિ તીર્થ રક્ષા માટે લઈ ગયા છે તેની કશી મને ખબર અંતર ન હાવાથી રડી રહી છુ.' મે તેને આશ્વાસન આપતાં જણાવ્યુ કે *તમે બીલકુલ ફીકર કરશે! નહિ તમારા પુત્ર તેજસ્વી અને પૂણ્યશાળી છે તે સુખી જ હશે આમ છતાં હું ત્યાંજ જાઉ... છું અને તેને તું તમારી પાસે મોકલુ છુ” Rsશુકરાજ ! માતાપિતાના ઉપકારના ખદુંલા વાળી શકાતા નથી માટે તમે તુત' માતા પાસે જઇ તેમના
હું