Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ. કુ થાપતા આપણા બેલ રે; [૩૧ આત્માને શાંતિ પમાડે.” શુકરાજે કહ્યું “હે દેવિ ! માતા . ઉપકારિણી છે તે સત્ય છે પણ નજીક આવેલ તીર્થના દર્શન કરી હું તુ જાઉં છું.” ભગવંતના ભકિત અને ઉલ્લાસથી દર્શન પૂજન કરી પાછા વળતાં વિદ્યાધર સસરા અને ગાંગલિઋષિની અનુમતિ લઈ પિતાએ કરેલ ઉત્સવપૂર્વક શુકરાજ નગરમાં આવ્યો અને માતાપિતાને વંદન કરી તેમના આત્માને સાંત્વન આપી સુખપૂર્વક રહ્યો. - કેટલાક સમય બાદ મૃગધવજ રાજા અને કમળમાળા રાણુ બંને શકરાજ અને હંસરાજકુમાર વિગેરેના પરિવાર સાથે ઉદ્યાનમાં વિચરે છે. તેવામાં વીરાંગ સરદારના પુત્ર શ્રકુમારે હંસરાજ ઉપર હલ્લે કર્યો અને બંને પરસ્પર એકબીજાને હંફાવે તેવી રીતે લડવા લાગ્યા. છેવટે શુકરાજના મંત્રબળની સહાયથી હંસરાજે શુરને ઉપાડીને દૂર ફેકયે . ગાત્ર તુટવાથી તેની શાન ઠેકાણે આવી અને તેણે ગદ્ગદ અવાજે મૃગજરાજા શુકરાજ અને હંસરાજની ક્ષમા યાચી. મૃગધ્વજ રાજાએ તેને પૂછ્યું તારે પિતા વિરાંગ મારે . સેવક છે આપણે પરસ્પર મિત્રી હોવાથી કાંઈ લડવાનું કારણ નથી છતાં તે એકાએક કેમ આ પ્રમાણે કર્યું?” રે કહ્યું “પૂર્વ ભવનું વૈરયાદ આવવાથી મેં હંસકુમાર ઉપર હલે કર્યો” રાજાએ પુછયું “તે તે શી રીતે જાણ્યું? શુરે કહ્યું કે “અમારા નગરમાં શ્રી દત્ત કેવલી મહારાજ પધાર્યા હતા તેમને મેં હારે પૂર્વભવ પુછયે. પૂર્વભવમાં જિતરિરાજાને સિંહ નામને પ્રધાન આ હલકુમાર હતે....,