________________
મુખમુદ્રા.
ર૭
ગ-ઉપધાનનું આરાધનારૂપ ક્રિયાનુષ્ઠાન કરવાં પડે છે; રહસ્ય. જેને હેતુ પણ અમુક શાસ્ત્રોની અધિકાર
પ્રાપ્તિને છે, ઇંદ્રિયદમન, તપશ્ચર્યા અને જ્ઞાનારાધનકિયાથી જીવ બહુ બહુ કુણે થયેલ હેવાથી તે શાસ્ત્ર તેને યથાર્થ પરિણામ આપે છે. ગ-ઉપધાનાદિમાં આ પરમાર્થ રહે છે, તે સમજીને જે કરવામાં આવે તે બહુ લાભનુ કારણ થાય.
શાસ્ત્રમાં સાધુ મુનિરાજને ગીતા કહ્યા છે અને શ્રાવકેને-ગૃહસ્થીઓને “લડા” લબ્ધાર્થી કહ્યા છે, તે પણ આ અધિકાર ભેદરૂપ કારણને લઈને. ગૃહસ્થીઓ ગ્રહવાસમાં રહેતા હેવાથી યાચિત ઇંદ્રિયદમન, તપશ્ચર્યા કરી શકતા નથી; બ્રહ્મચર્ય પાળી શકતા નથી, વિરાગ્યવાસિત હોતા નથી, હોય છે, તે જોઈએ તેવા નહિં. ઉપરાંત ઘર-કુટુંબના નિર્વાહ અર્થે વ્યાપારાદિમાં ગુંથાએલા હેવાથી અસ્થિર ચિત્તવાળા હોય છે. આવી દશામાં તેઓ સિદ્ધાંત વાંચે તે તેમને પરિણામ ન આપે, સમજાય નહિં. તેના રહસ્યાર્થ સમજાય નહિં
અને ઉલટાં સિદ્ધાંત વાંચ્યાનું માન વહે. સિદ્ધાંત વાંચ- સિદ્ધાંત-બોધ આત્મહિત ભણું થવા બદલે નના ગૃહસ્થીઓ ઉલટ વાદ અર્થે કે ખંડન–મંડન અર્થે અનાધિકારી. થાય. આથી જ્ઞાનીઓએ ગૃહસ્થીઓને કારણ? અધિકારપ્રાપ્તિ વિના, શ્રત-સિદ્ધાંત વાંચ
વાને નિષેધ કર્યો લાગે છે. તેઓએ સદુગુરુ સમીપે વિનયપૂર્વક તત્ત્વજ્ઞાન સાંભળી, તેના અર્થ સાંભળી તે વિચારવા, મનન કરવા, ફરી ફરી ધારવા એ અધિકાર છે.