________________
શાંત સુધારસ.
મહેસું દુઃખ તેઓની દષ્ટિમાં ન આવ્યું. આથી તેઓ તે જન્મ-મરણનાં કારણરૂપ દુઃખનું કારણ શોધવા મંડ્યા. શોધતાં શોધતાં તેઓને દુઃખનું કેવળ કારણ નિષ્કારણ રાગશ્રેષ, મેહ-મમત્વ માલૂમ પડ્યું. પિતે એ કારણે ટાળી, મમત્વ છાંડે, દુઃખરહિત થઈ સુખ પામ્યા-જગના એકાંત દુઃખરૂપ જન્મ-મરણથી બચ્યા, અને જગતના જીને એ દુઃખથી બચાવવા આ વૈરાગ્યને બંધ કર્યો. જે તેઓએ જગતના ભાવ સ્થાયી દીઠા હતા, જેનું આયુષ્ય, એક દેહને વિષે રહેવું અચળ દીઠું હતું તે તેઓ ખચીત હાલની Railway આદિ શે કરતાં પણ શ્રેષ્ઠ બીજી અનેક શોધ કરવા પ્રવતંત, એટલું એઓનું સામર્થ્ય હતું. સાથે વળી જગતછોના કલ્યાણની ઈચ્છા એ સામર્થ્યને ટેકે આપે એમ હતું; પણ જીવેનું આયુષ્ય તેઓએ અચળ ન દીઠું. પુગલને સવભાવ સી જવા, નાશ પામવારૂપ છે અને જીને દુખના કારણરૂપ એક જન્મ-મરણ જ જોયું. આથી એઓ એ
પૌગલિક વિનાશવંત શોધો ભણું દષ્ટિ અર્વાચીન શેાધ નહીં આપતાં જગતનાં દુઃખનું કારણ
અને જન્મ-મરણ કેમ ટળે ? એ વિચારવા, પરમ જ્ઞાનીઓની શેાધવા પ્રવર્યો. અને એ શોધ કરી
જીને એ રસ્તો બતાવ્યું. આમ જોતાં
આ વૈરાગ્ય જ પરમ પરમાર્થબુદ્ધિ, પરે પકાર બુદ્ધિનો માર્ગ છે. પરમ જ્ઞાનીઓ ખરેખર Philanthrophists, પરોપકારી પુરૂષે હતા, એ નિસંશય છે. સુખનું સ્વરૂપ આત્મામાં પોતામાં દીઠું, બીજે ન દીઠું, તે તે કહી દીધું. તે સાધવા-પામવા વરાગ્યને ઉત્તમ રસ્તો બતાવ્યું.
દયા