________________
૧૩
ઉપઘાત એથીજ પૂર્વને લાંબા વખતને પરિચિત વિભાવિક મોહ
ટળશે. બાકી બીજે ઉપાય નથી. તેમાં પણ વિષનો ઉતાર, આ જગતું જેમાં મેહ અને ખેદરૂપી ઝેર
ઠેર ઠેર વ્યાપી રહ્યું છે, અને જીવે વ્યાકુલ થઈ ડચકાં ખાય છે, ત્યાં તે તે મેહ અને તજજન્ય દુઃખરૂપ ઝેર ટાળવા આ સદ્દભાવના ભાવ્યા વિના છુટકે જ નથી. તે વિના લેશમાત્ર સુખ નહિં મળે. વસ્તુતત્વ વિચારી તેને નિર્ણય કર્યો છૂટકે છે.
यदि भवभ्रमखेदपराङ्मुखं।
यदि च चित्तमनंतसुखोन्मुखं ॥ शृणुत तत्सुधियः शुभभावना
મૃતર મમ શાંતસુધારણે રૂા અર્થ – હે, બુદ્ધિમત! અગાઉ કહ્યું છે તેમ હવે જે તમારૂં ચિત્ત ભવભ્રમણના દુઃખથી પરાભુખ થયું હોય,
ભવદુઃખમાંથી છુટવા ઇચ્છતું હોય, સુખ, તરતના થાકેલા- સત્ય સુખ, પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળું હોય, એને વિસામે. તે અમે રચેલે આ શાંતસુધારસ શ્રવણ
કરે. તેમાં જે ભાવના માટે અમે પૂર્વે આટલું આટલું કહ્યું, તે ભાવનાઓને રસ નાંખેલ છે. જે ફરી ફરી વિચારતાં સત્ય સુખ આપવાનું કારણ થશે. એથી વસ્તુ તત્ત્વ સમજાશે; મેહ છુટશે; અને તમારી અંગત અદ્ધિ જે દબાઈ રહી છે, ઢંકાઈ રહી છે, તે વ્યક્ત પ્રગટ થઈ તમને અપૂર્વ આનંદ આપશે.
અલબત જેઓને સારી બુદ્ધિ ઉપજી હશે, અને જેઓ સંસારપરિભ્રમણથી થાક્યા હશે, અને જેઓને આ