________________
૫૩
અશરણ ભાવના.
वपुषि चिरं निरुणद्धि समीरं ।
पतति जलधिपरतीरं ॥ शिरसि गिरेरधिरोहति तरसा ।
તરપિસ નીતિ કરી છે. વિ. | ૫ |
અથ –-કઈ માણસ ભલે પવન જય કરે, અર્થાત્ પ્રાણા
યામવડે લાંબા કાળ સુધી શરીરમાં મરણને કશી પવનને રેધ કરે, ભલે કઈ માણસ સમુઅટકાયત નથી. કને પેલે પાર જઈ પડે, અથવા મહા
પરાક્રમે કરી ઉંચા પર્વતના શિખર પર ચી જઈ બેસે, પણ ત્યાં તેને ઘડપણ છેડે એમ નથી, ત્યાં પણ તેને દેહ જર્જરિત થઈ પી જવાને જ, ત્યાં પણ મૃત્યુ આવવાનું જ.
જન્મ જરા મરણે કરીએ,
આ સંસાર અસાર તે.” આ સંસારમાં જન્મ-જરા-મરણની અશરણુતા ઠેરઠેર છવાઈ રહી છે. એવું કોઈ સ્થળ નથી કે કેઈ જીવ તેને આશ્રય લઈ એ ત્રિપુટિથી બચે. ઉંચા પર્વતની ટોચ ઉપર, ઉંડી ખાઈના તળિયે, સમુદ્રને પેલે પાર, ગમે ત્યાં જાઓ પણ મરણ તે ચોકસ છે. પવન ધી કેઈ સમાધિ લગાવે, પણ આયુ પૂર્ણ થયે તેને દેહ મૂકજ પડશે. આમ હે, વિનય! આ આખું જગત્ અશરણભૂત છે. શરણરૂપ તે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, નિરાગી મુનિવરે અને તેઓશ્રીને પ્રરૂપેલ ધર્મ છે. તેને હું વિનય! તું આશ્રય કરી તારા