________________
સંસાર ભાવના.
પરીષહ, ટાઢ-તાપના પરીષહ, ડાંસ-મચ્છરના બાવીશ પરીષહ, આક્રોશ, ઉપાશ્રય, તૃણસ્પશ, મલ પરીષહ અને એ વગેરેના પરીષહ સહન કરવા. આવું ખાંડાની ધાર વિકટ ચારિત્ર કેમ પાળી શકાય? વધના
પરીષહ, બંધના પરીષહ કેવા વિકટ ? ભિક્ષાચરી કેવી દુષ્કર? મળ્યું ન મળ્યું–વાચના કરવી કેવી દુખદ? યાચના કરતાં છતાં ન મળે, એ અલાભ પરીષહ કે દુઃખદ? કાયર પુરૂષના હૃદયને ભેદી નાખનારૂં કેશ-લુંચન કેવું વિકટ છે? પુત્ર, તું વિચાર કર. કર્મવેરીને રૌદ્ર એવું બ્રહ્મચર્ય કેવું વિકટ છે ? ખરે, અધીર આત્માને એ બધાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર! તું સુખ ભોગવવા ગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર એગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. ચાવજછવ એમાં વિસામે નથી. સંયતિના મહાગુણને સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમભાર વહન કરે અતિ અતિ વિકટ છે. આકાશગંગાના સામે પાર જવું જેમ દેહિલું છે, તેમ યૌવન વચને વિષે સંયમ મહાદુષ્કર છે. સામે પ્રવાહે જવું જેમ દુ:કર છે તેમ યૌવનને વિષે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરે દુર્લક્ટ છે તેમ સંયમ-ગુણ સમુદ્ર તરે યૌવનમાં મહાદુર્લભ છે. વેળુને કવલ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગધારા પર ચાલવું જેમ વિકટ છે તેમ તપ આચરવું મહાવિકટ છે. જેમ સર્પ એકાંત દષ્ટિથી ચાલે છે,
તેમ ચારિત્રમાં ઇસમિતિ માટે એકાંતિક લોઢાના જવ ચાચાલવું મહાદુર્લભ છે. હે પુત્ર ! જેમ વવા અને સંયમ લેઢાના જવ ચાવવા દુર્લભ છે તેમ સંયમ