________________
૧૮૦
શાંત સુધારસ
( ૮ ) મનેાગ રેધ. ( ૯ ) સંયમ ધારણ કર. (૧૦) તત્વને નિર્ણય કર. (૧૧) બ્રહ્મચર્ય પાળ. (૧૨) સદગુરૂને વેગ મેળવ. (૧૩) તેઓશ્રી પાસેથી શાસ્ત્રશ્રવણુ કર. (૧૪) પરિણામ વિશુદ્ધિ કર. (૧૫) આત્માનું ઓળખાણ કર. (૧૬) જિનેશ્વર ભગવાનનાં ગુણગાન કર.
હે વિનય ! આ બધાં શિવસુખ, નિરુપદ્રવ સ્થાન પામવાનાં ઉત્તમ સાધન છે તે તું સાંભળી અને એને ઉપયોગ કર. ૮
આ સંવર ભાવના આશ્રવ ભાવનાથી વધારે સ્કુટ થાય એમ છે. આશ્રવને નિરોધ એ સંવર. આવનાં ચાર મુખ્ય કારણે અને તેના સત્તાવન પ્રતિભેદને ધવા તે સંવર. મિથ્યાત્વ
પાંચ ૫ અવત
બાર ૧૭.
કષાય
કષાય ૧૬ | પચીશ ૪૨ નાકષાય ૯
ગ
મન-વચન
કાયા
- પંદર પ૭
આ સતાવનને સૂક્ષ્મ ઉપયોગે આવતા અટકાવવા તે સંવર. આશ્રવ ભાવનામાં આ ફુટ કરેલ છે. છતાં વિગતે વિસ્તારથી સમજવા શ્રી તત્વાર્થ પ્રમુખને આશ્રય લાભારૂપ છે.