________________
૨૫૪
શાંત સુધારસ
ભોગવી નહિં શકે અથવા બીજા યુવાને પડાવી લેશે અથવા અકસ્માત્ છેવટ મૃત્યુ આવ્યું એ લક્ષ્મી તારે છાંડવી પડશે, તે હે ચેતન ! તું એને કાયમ રહેવાની ગણું તેમાં લય પામે છે, એ જોઈ તારી કરુણ આવે છે. ૨.
હે! જીવ કયા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ; “ જબ ઈચ્છાકા નાશ તબ, મટે અનાદિ ભૂલ. ”
–શ્રીમદ્ રાજચંદ્ર || સધર વૃત્ત | स्पर्धते केऽपि केचिद् दधति हदि मिथो मत्सरं क्रोधदग्धा।
युध्यंते केप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः॥ केचिल्लोभाल्लभंते विपदमनुपदं दूरदेशानटंतः ।
किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ?॥३॥ અથર–અહો ! અમને કરુણા આવે છે. અમે શું
કરિયે? અમે શું બેલિયે? આ જગતું અહો ! અરણ્ય- સેંકડે ગમે દુઃખાએ કરી અત્યંત વ્યાકુળ રસ કલેશ. છે. કેઈ કઈ જ અરસ્પરસ સ્પર્ધા
કરી રહ્યા છે; કોઈ ક્રોધથી બળીને હૃદયને વિષે અરસ્પરસ મત્સર-ઈર્ષા ધારણ કરી રહ્યા છે, કેઈ સ્વચ્છેદે ધન-સ્ત્રી-પશુ-ક્ષેત્ર-ગામ આદિનાં કારણે લઈ રહ્યા છે, અને કેટલાક લેભને લઈ દૂર દેશાંતરમાં ભટક્તા સતા પદે પદે વિપત્તિઓ પામે છે. અહ! આવી રીતે આખું જગત અનેક દુઃખાએ કરી અત્યંત વ્યાકુળ છે ત્યાં અમે શું કરિયે?