Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 351
________________ ગ્રંથપ્રશસ્તિ. આ ગ્રંથને મહિમા બતાવે છે. છે શ્વાષા વૃત્ત एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः ॥ गत्वा सत्त्वा ममत्वातिशयमनुपमां चक्रिशक्राधिकानां । सौख्यानां मक्षु लक्ष्मी परिचितविनयाः स्फारकीर्ति श्रयते॥१॥ અર્થ –-આ સદભાવનાઓથી હદય સુવાસિત થાય છે; સંશય દૂર થાય છે; ઉચ્ચ તવાવબોધ ભાવનાઓનો થાય છે; વેત ઉજવળ આત્મતત્ત્વ પ્રભાવ. પમાય છે; મોહ-નિદ્રા-મમત્વ એકદમ ખસી જાય છે; વિનયને પરિચય થાય છે; મમત્વાતિશય દૂર થાય છે; અને આમ થતાં છ ચકવર્તી અને શકેંદ્રનાં સુખથી પણ અધિક એવી અનુપમ સુવિશાલ કતિરૂપ લક્ષ્મી પામે છે. આવી અદ્ભુત એ સદ્દભાવનાઓ છે. ૧

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356