Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 349
________________ ર૭૨ શાંત સુધારસ હે સંતજને ! મતમતાંતરની જાળમાં તમે ન ગુથાઓ, એ જાળ ઉકેલવા ન મળે; એ જાળ ઉકેલાવી ધરી રહેશે અથવા વધારે જાળું ગુચવાઈ જશે. જ્યાં તમારું આયુ ક્ષય થયે વર્તમાન દેહે તમે હતા ન હતા થઈ જશે, માટે દુષ્ટબુદ્ધિવંતે પ્રતિ અથવા મતમતાંતરની જાળ પ્રતિ મધ્યસ્થ રહી તમે તમારું વિચારવામાં સાવધ રહે. ૬ अनुपमतीर्थमिदं स्मर चेतन___ मंतस्थितमभिरामं रे ।। चिरं जीव विशदपरिणाम, लभसे सुखमविरामं रे ॥ अनु० ७ ॥ અર્થ-હે વિનય! આ અંતરમાં રહેલું આનંદનું કારણ એવું આ ચેતન અનુપમ તીર્થ અનુપમ તીર્થ છે, એના જેવું બીજું કઈ તીર્થ નથી, આ ચેતન. તેનું તું સમરણ કર. લાંબે કાળ વિશુદ્ધ પરિ ણામે રહે અને તું શાશ્વત સુખને પામીશ. ૭ परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे। विरचय विनयविवेचितज्ञानं, शांतसुधारसपानं रे ॥ अनु० ८ ।। અર્થ–હે વિનય ! તું શાંતસુધારસનું પાન કર. એ શાંતસુધારસનું પાન કરવાથી પરબ્રહ્મતા અર્થાત્ પર માત્મપણું પ્રાપ્ત થાય છે, એથી

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356