________________
ગ્રંથ પ્રશસ્તિ,
दुर्ध्या प्रेतपीडा प्रभवति न मनाक् काचिदद्वंद्वसौख्यस्फातिः प्रीणाति चित्तं प्रसरति परितः सौख्यसौहित्यसिंधुः ॥ क्षीयंते रागरोषप्रभृतिरिपुभटाः सिद्विसाम्राज्यलक्ष्मीः । स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वं ॥२॥
અઃ- હૈ સજ્જના ! હું ભવ્યજીવા ! તમે આ સદ્ભાવનાના આશ્રય કરેા, એ ભાવના ભાવેા. એના મહિમા એવા છે કે દુર્ધ્યાનરૂપ ભૂત-પ્રેતની પીડા લગાર માત્ર થતી નથી; આ રાત્રે ધ્યાન દૂર થાય છે; અને કોઈ અપૂર્વ અદ્ભુ ( અર્થાત્ દુઃખનાં કારણેાના જેમાં લેશ નથી ) સુખનાં કારણાની વૃદ્ધિ થાય છે; ચિત્ત પ્રસન્ન રહે છે; અને ચાતરફ સુખ અને હિતનાં કારણેાની નદી પ્રસરે છે. વળી રાગદ્વેષરૂપ શત્રુએ ક્ષય પામે છે; પરમ સિદ્ધિરૂપ મુક્તિલક્ષ્મી, આખાં વિશ્વના રાજ્યરૂપ લક્ષ્મી વશ થાય છે. આવે જેનેા મહિમા છે તે પવિત્ર સદ્ભાવનાના હૈ વિનયથી જેની બુદ્ધિ પવિત્ર થઈ છે એવા ભવ્યજીવો ! તમે આશ્રય કરી. ૨
પટ્ટાવલી.
હવે કર્તા પુરૂષ શ્રી વિનયવિજયજી પેાતાની પટ્ટાવલી આપે છે.
॥ વા વૃત્ત ॥
૨૭૫
श्रीहीरविजयसूरीश्वर - शिष्यौ सोदरावभृतां द्वौ ॥