________________
માધ્યસ્થ ભાવના.
૨૭૧
થવાની હોય તેવી મતિ ઉપજે છે. “યા ગતિ તેવી મતિ રતિઃ સા મતિઃ ” અથવા “વિનાશકાળે
વિપરીત બુદ્ધિ સારી ગતિ મળવાની હોય તે મનના સારાં પરિણામ રહે છે, માઠી મળવાની હોય તે માઠાં રહે છે. જે પ્રાણુની જેવી ભવિતવ્યતા છે તે પ્રાણીના તેવાં મનઃપરિણામ વર્તે છે, તો તે તારાથી વારવા, ટાળવા, બદલાવવા દુષ્કર છે, અર્થાત્ એ દુખે પણ વારી શકાય એમ નથી, માટે રે વિનય ! જે તું સુખને અનુભવ ઈચ્છતા હોય તે મધ્યસ્થભાવ આદર ૫.
रमय हृदा हृदयंगमसमतां,
संवृणु मायाजालं रे ॥ वृथा वहसि पुद्गलपरवशता
માયુ પરિમિશિક્તિ રે નુ ૧ છે. અથ–માટે ૩ ચેતન ! હદયને આનંદ આપનારી એવી
જે સમતા તે હૃદયમાં ધારણ કરી આનંદ પ્રપંચમાં પળે પામ, માયાજાળ સંકેલી મૂક તું પુગલમૂકે પરવશતા નકામું ખેંચે છે, કેમકે એ
માયા અને એ જંજાળ અને એ પ્રપંચ એ બધું પડયું રહેશે, ધારણ ધરી રહેશે, કેમકે તારૂં આયુષ્ય તે તે અમુક પરિમિત કાળનું છે. અર્થાત્ એની સ્થિતિની તે હદ છે, એટલે એ વેલા મોડું પડશે,
અને આ તારી પ્રપંચજાળ તે અસીમ છે તે ધરી રહેશે, માટે એને સકેલી મૂક અને મધ્યસ્થતા આદર.