Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 346
________________ એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, “તે સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” –શ્રીમદ્ રાજચંદ્ર માટે ૩ ચેતન ! તું તારું સ્વરૂપ વિચાર. વળી તું કુટુંબાદિ જે તારાથી પર, તેની ચિંતા નકામી કરે છે, કેમકે – કીઠ સંચે ખેતર ખાય, પાપીનું ધન એળે જાય.” – પ્રકીર્ણ વળી– “ કવશે વાત વાવિયાં, કવણે ગુંચ્યાં કુલ, કવણે જિનવર ચડાવિયાં” –પ્રકીર્ણ અર્થાત–તું એમ ચિંતવે છે જે આ બધાને આધાર મારા ઉપર છે તે તે તારી ચિંતા મિથ્યા છે. આ કેઈ રેપે છે, બીજે કલમ કરે છે અને ફળ કઈ ત્રીને જ ખાય છે. આમ ધારી તું મધ્યસ્થ વૃતિ રાખ, તારૂં સ્વરૂપ વિચાર. ॥योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे॥ निष्फलया कि परजनतप्त्या । कुरुषे निजसुखलोपं रे ।। अनु० ३ ॥

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356