Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 345
________________ ૨૬૮ શાંત સુધારસ. સત્શાસ્ત્રના મહિમા આટલા મધે ગવાય છે, તે તેનાં ફળ તા કેવાં અદ્ભુત હાવાં જોઈએ ? તેા તેનુ ફળ જે સંતસમાગમનું ઉદાસીનતા એ એવી અદ્ભુત છે. મનેવાંચ્છિત પૂરણ કરનાર કલ્પવૃક્ષ સમાન એને જ્ઞાનીઓ કહે છે, એ સત્ય જ છે; કેમકે રાગ-દ્વેષના પરિહાર વિના ઔદાસીન્ય આવે નહીં. અને રાગ-દ્વેષના ક્ષય એ મેાક્ષ, મનાવાંચ્છિત વસ્તુ એ મનાવાંચ્છિત માક્ષ જેવી કઈ બીજી મ્હાટી ઘટે ? તા પૂરવા ઔદાસીન્ય એજ સેવવી ચેાગ્ય છે. ૧ ફળ ઉદાસીનતા. परिहर परचितापरिवारं, चितय निजमविकारं रे ॥ वपति कोsपि चिनोति करीरं, चिनुतेऽन्यः सहकारं रे अनु० २ ॥ અથ—હ ચેતન ! પર એવી જે પુદ્ગલાદિની અનેક ચિંતાઓ તુ રાખે છે તે ત્યજી દે અને તું પતે જે અવિકા વસ્તુ છે તેનું ચિંતવન કર, અથવા તારૂં પેાતાનું નિર્વિકારપણે ચિંતવન કર. તારાથી અન્ય, તારાથી પર એવાં શરીર, કુટુંબ, પરિગ્રહ બાહ્ય પાગલિક પદાર્થોની છેડી દે; તારા પેાતાના પાંચતા છાંડ. આદ ચિંતા સ્વરૂપના વિચાર કર કે 'ર હું કેણુ છુ ? કયાંથી થયા ? શુ' સ્વરૂપ છે મારૂ ખરૂ? “ કાના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરૂ ?

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356