________________
કારણ્ય ભાવના
૨૫૩
જ્યાં એ લુગડાંલત્તાં આદિની ભાગ્યયેગે પ્રાપ્તિ થાય છે ત્યાં પરણવાની, અને પછી પુત્ર-પ્રાપ્તિની અને ક્રમે ક્રમે ઈદ્રિચેના ઈચ્છિત ભેગ મેળવવાની અભિલાષા ઉપજે છે. અહો! આમ નવી ઉગતી અભિલાષા આડે જગવાસી છે સ્વસ્થતા, આત્મશાંતિ તે કયાંથી પામે? એ વિચારતાં કરુણ આવે છે. ૧
| શિરિની વૃત્તિ છે. उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं ।
भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयं ॥ अथाकस्मादस्मिन्विकिरति रजः क्रूरहदयो ।
रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥२॥ અર્થ –અહો ચેતન ! લાખે ઉપાવડે કરી મહામુશ્કેલીએ તે વિભવ પાપે તે વૈભવ જાણે હંમેશ માટે કાયમ રહેવાને છે એમ જાણે ભભવના અભ્યાસને લઈ તારું ચિત્ત તું તેમાં ચૂંટાડે છે; અર્થાત્ એ લક્ષ્મી સ્થિર છે એમ ગણી તું તેમાં લય પામે છે, પણ અરે ! તને ખબર નથી. એના ઉપર કઈ ક્રૂર હૃદયવાળે શત્રુ અથવા રેગ અથવા ભય અથવા વૃદ્ધાવસ્થા અથવા મૃત્યુ અકસ્માત ધૂળ નાંખે છે. અર્થાત્ તું એમાં મેહ શું પામે છે? કે શત્રુ પેદા થશે
અને એ લક્ષ્મીને ઓચિંતી હરી જશે, જીવ, ભૂલો અથવા તને જ કઈ રોગ થશે, અને ભમ નહિં ! તું એને ઉપગ નહિં લઈ શકે,
અથવા રાજ્યાદિકના ભયથી એજ લક્ષ્મી તને દુઃખનું કારણ થશે; અથવા જરાવસ્થાને લઈ તું એ