Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 338
________________ કારણ્ય ભાવના. ૨૬૧ તથા અનાદિ કાળને તમારે મિત્ર જે મદન તેને છે કે અને સંવર સાથે હંમેશ માટે લગ્ન કરે. આજ સંવરને પરણે. એક ગુપ્ત તત્ત્વ છે. હે સજજને ! તમારા ઉપર કરુણા ફુરતાં આ કહીએ છીએ કે તમે માટી વિસ્થાએ છોડી દે, કામવાસનાથી દૂર રહે, આશ્રવ , અને સંવર આદરે. ૬ सह्यत इह किं भवकांतारे, गदनिकुरंबमपारं ॥ अनुसरता हितजगदुपकारं, जिनपतिमगदंकारं रे ॥ सु० ७॥ અર્થ-અહા ! આ ભવાટવીમાં રાગદ્વેષરૂપી અપાર રોગના સમૂહને તમે કેમ સહન કરે છે ? અરે ! તમારે એ રોગથી છૂટવું નથી ? છૂટવું હોય તે જગતને ઉપકારી શ્રી જિનેશ્વર ભગવાનરૂપ વૈદ્ય સે, અર્થાત્ તમારા રાગ શ્રેષ, મત્સરાદિ રેગે ટાળવા શ્રી જિનવર રાગ-દ્વેષ રેગ. દેવ વૈદ્ય સમાન છે. તેને તમે સેવે, જિનેશ્વર વિધ હે સજજને ! કરુણ આવવાથી આ ' કહીએ છીએ. ૭ शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनं ॥ रचयत सुकृतसुखशतसंधानं, शांतसुधारसपानं रे ॥ सु० ८॥ ગથી ભગવાનરૂપ રાત્રિ સાથે

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356