Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 337
________________ ૨૬૦ શાંત સુધારસ માર્ગ પતે જ ન દેખતે હોય તે બીજાને કયાંથી બતાવશે ? હે સજજને ! દહીં મળશે એવી બુદ્ધિથી તમે પાણીથી ભરેલી દેણમાં મંથ-ર શાને ફરે છે ? પાણી વહેવવાથી કાંઈ દહીં નહિં મળે, તેમ અસદગુરુને પૂછવાથી માર્ગ નહીં મળે. ૪. अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकं ॥ सपदि सुखानि तदेव विधत्ते, આભારી મરે છે સુપ અથ– માણસનું મન જે કાબુમાં ન રહ્યું તે તે તેજ વિવિધ પ્રકારનાં દુઃખ મન કાબુમાં ઉપજાવે છે, અને તેજ ફરી જે આણે. કાબુમાં આવ્યું તે નિસંશય * આત્મારામને સુખ ઉપજાવે છે. માટે હે સજને ! ભગવંતને પરમ પ્રમોદભાવે ભજે, અને મનને કાબુમાં લાવી આત્માને સુખ આપે. તમારી કરુણ આવે છે. ૫. परिहरताश्रवविकथागौरवं, __ मदनमनादिवयस्यं ॥ क्रियतां सांवरसाप्तपदीनं, મેિવ ચે રે સુ અર્થ – હે સુજને! તમે મહાન આશ્રવ અને વિકથા

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356