________________
શાંત સુધારસ.
૨૬૪
રહેવું. એમ કરતાં સુખી થાય છે. રાગી જીવ પણ ધારે છે કે સમતાએ રાગ વેઢવા સારા છે, કેમકે કરેલાં કર્માં ગમે તે પ્રકારે આત્ત-રાદ્રધ્યાનવડે કે સમતાએ ભાગવ્યે છુટકા છે, માટે વિષમભાવે ભાગવી ફરી કમ ન બાંધતાં, એને સમતાએ વેદી લેવાં, એમ મધ્યસ્થભાવને આદરતા રાગી જીવા વિચારે છે. ૧
लोके लोका भिन्नभिन्नस्वरूपाः । भिन्नैर्भिन्नः कर्मभिर्मर्मभेद्भिः ॥
रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य । तद्विद्वद्भिस्तुष्यते रुष्यते वा ॥ २ ॥
અર્થ:—અહા ! આ જગતમાં લેાકેા ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છે, જુદી જુદી પ્રકૃતિવાળા છે, જુદાં જુદાં વિચિત્ર કર્માવાળા છે; તેઓની ચેષ્ટાઓ પણ ભિન્ન ભિન્ન છે. કેાઇની ચેષ્ટાએ રમ્ય છે, તે કાઇની અરમ્ય, ખેદ ઉપજાવે એવી છે. આમ મને ભેઢી નાંખે, અતઃકરણ ચીરી નાંખે એવી ભિન્ન ભિન્ન હશે! કોના ઉપર ચેષ્ટાએ અને પ્રકૃતિ વર્તે છે; તેમાં રાષ ? કાના ઉપર જાણુ-ડાહ્યાપુરૂષાએ કેાના ઉપરાષ તાષ ? કરવા કે કેાના ઉપર તેાષ ધરવા અર્થાત્ વિદ્વાન પુરૂષોએ આમાં મધ્યસ્થ રહેવું. ૨.
मिथ्या शंसन वीरतीर्थेश्वरेण । रोद्धुं शेके न स्वशिष्यो जमालिः ॥