________________
બારમી બોધિદુર્લભ ભાવના
| મંદાક્રાંતાવૃત્ત ! यस्माद्विस्मापयितसुमनस्वर्गसंपद्विलासप्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं । तद्दष्प्रापं भृशमुरुधियः सेव्यतां बोधिरत्नं ॥१॥ અથ–હે વિશાલ બુદ્ધિવાળા સજજને ! અતિ
દુષ્પાપ, મહામુશ્કેલીઓ પમાય એવું જે બાધિ પ્રભાવ, બધિરત્ન-સમ્યક્ત્વ તેનું તમે સેવન કરો.
એ બેધિના પ્રભાવે કરી દેવતાઓ પણ વિસ્મય પામે એ સ્વર્ગસંપત્તિને વિલાસ પામી જીવ આનંદેલાસ પ્રાપ્ત કરે છે. વળી એ બધિના પ્રભાવે પુષ્કળ વિભવભેગવાળા ઉત્તમ કુળમાં જીવ ફરી ફરી જન્મ પામે છે, અને કેમે કરી અદ્વૈત બ્રહ્મપદવી (મેક્ષ) સુધી જીવને પહે