________________
૨૪૨
શાંત સુધારસ
શ્વેત-નિર્મળ ધ્યાનધારાએ
શુદ્ધિવડે સોંપૂર્ણ ચંદ્રકલા જેવી ચડ્યા છે. અને જેઓ સેકડા ગમે પુણ્યકર્મ કરી અંત ભગવાનને ચાગ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી ક્ત નજીક પહોંચ્યા છે. અહા ! આવા વીતરાગ માત્માએ ધન્ય છે! ધન્ય છે !! આમ ગુણાત્મ જોઈ હર્ષાયમાન થઈ જીવ પ્રમાદ ધારણ કરતા અનંત નિરા કરે છે. ) ૧.
तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै— र्गायं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि ॥ धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्य मौखर्यमनां ॥ २ ॥
અર્થ: અહા ! તે તીથકર ભગવાનને કમ ક્ષય થવાથી ઘણા ગુણાના સમૂહ ઉત્પન્ન થયા છે; નિર્મળ આત્મવભાવ પ્રગટયા છે. અને તેથી તેની સ્તુતિ થઇ છે; અહા ! એવા પરમાત્માના આ ગુણૢાની સ્તુતિ ગાઈ ગાઈને અમે આઠ વર્ણના પદને પવિત્ર રચે છિયે. અહા ! હુ જગતમાં તે જીભને ધન્ય ગણું છુ કે જે જીભ ભગવાનનાં સ્તોત્ર ગાવામાં રસજ્ઞ છે, ભગવાનની સ્તુતિ કરવામાં રસ લે છે; ત્રીજી જીભ જે નકામી જનકથામાં, વિકથામાં, યાતા ખેલવામાં મશગૂલ છે, તેને અન્ન-અધન્ય માનું છું. ૨.
અત્રે એમ બતાવ્યુ કે તીર્થંકર પરમાત્મા તા ધન્ય છે, પણ એઓશ્રીની સ્તુતિ ગાનારા પણ ધન્ય છે.