________________
પ્રમોદ ભાવના.
२४
यश इह संप्रत्यपि शुचि तेषां,
विलसति फलितफलं सहकारं ॥ वि० ५॥ અથ–જે જે ગૃહસ્થીઓ પરસ્ત્રીને પરિત્યાગ કરીને ઉત્તમ ઉદાર શીલવતને આદરે છે, તેઓને પવિત્ર ઉજજવળ ચશ અને હમણાં પણ ફલિત થઈ આંબાના વૃક્ષ પેઠે ભી
રહે છે, અર્થાત્ એઓને પરભવે તે શીલનો મહિમા કાલાંતરે લાભ થાય છે, પણ હમણાં સશીલવાન ધન્ય. તત્કાળ તેઓને યશ વૃદ્ધિ પામી
અનેક ફળ આપે છે, આ શીલને મહિમા છે. તેવા શીલવ્રતધારી જી ધન્ય છે, એમ છે વિનય ! તું પારકા ગુણની અનુમોદના કર. ૫
या वनिता अपि यशसा साकं,
कुलयुगलं विदधति सुपताकं ॥ तासां सुचरितसंचितराकं, - નમ િશતવિપાવે વિ. ૬
અર્થ -–તેમજ જે સ્ત્રી પણ પિતાના શીલ ગુણે કરી પિતાના માવિત્ર તથા પતિના એમ બંને કુળને યશની ધ્વજા
બંધાવે છે, અર્થાત શીલ પાળી બંને કુળને સતી સ્ત્રી ધન્ય. જે અજુવાળે છે તે સ્ત્રીઓનું પુણ્યપરિપા
કથી પ્રાપ્ત થયેલું જે દર્શન તે પણ પુણ્યરૂપી ધન પ્રાપ્ત કરાવનારૂં છે. અર્થાત્ આવી શીલવંતી સ્ત્રીઓનું દર્શન દુર્લભ છે; અને એ દર્શન પ્રાપ્ત થાય તે તે
પણ પુણ્યને ઉદય હેય તેજ થાય છે;