________________
પ્રમોદ ભાવના.
૨૪૭
દેષ દૂર કર. તેઓના ગુણોને રાગી થા; તેઓના ગુણથી આનંદ પામ! આનંદ પામ!! ૧
दिष्ट्यायं वितरति बहुदानं,
वरमयमिह लभते बहुमानं ॥ किमिति न विमृशसि परपरमागं,
यद्विभजसि तत्सुकृतविभागं ॥ वि० २॥ અર્થ –અહે શાબાસ છે આને, કે એ બહુ દાન આપે છે, અથવા બહુ રૂડું થાય છે કે આને આ જગતમાં બહુમાન મળે છે. (અહા ! એનાં સુકૃત્યે જતાં એ માન એને છાજેજ
છે). હે વિનય! તું આ પ્રકારે કેમ સુધી ગુણનમેદન- વિચારણા કરતું નથી ? સ્થળે સ્થળે પુણ્યનું કારણ, પારકા ગુણ ગાવા એ જ હે વિનય ! તેના
ગુણમાં, સુકૃતમાં ભાગ લેવા જેવું છે. તાત્પર્ય કે ગુણને, પુણ્યકર્તાને ગુણ-પુણ્યનું તે ફળી છે, પણ એ ગુણ-પુણ્યની જે અનુમોદના કરે છે, તે પણ તેને ભાગી થાય છે. ૨
येषां मन इह विगतविकारं,
ये विदधति भुवि जगदुपकारं ॥ तेषां वयमुचिताचरितानां,
नाम जपामो वारंवारं ॥ बि० ३ ॥ અથર–આ જગતમાં જે પવિત્ર પુરૂષનાં મન વિકાર રહિત થયાં છે, જે મહાભાગ્યવંત પુરૂષે જગત પર