________________
શાંત સુધારસ.
| ૩૫નાતિવૃત્ત છે प्रमोदमासाद्य गुणैः परेषां।
येषां मतिः मजति साम्यसिंधौ ॥ देदीप्यते तेषु मनःप्रसादो।
गुणास्तथैते विशदीभवंति ॥ ७ ॥ અથ–બીજાના ગુણોથી પ્રમોદ પામી જેની મતિ સમ
તાસમુદ્રમાં ઝીલે છે, તેનું મન પ્રફુલ્લિત ગુણગ્રામથી થઈ દીપી રહે છે, એટલું જ નહિં પણ ગુણુ વધે. તેના ગુણે પણ વિશુદ્ધ થઈ ઝળહળી
હાલે છે. પારકાના ગુણોથી પ્રદિ પામવાનું, પારકા ગુણ જોઈ રાજી થવાનું આવું ઉત્તમ ફળ છે. ૭
હવે પ્રમેદ ભવનાનું અષ્ટઢાળીયું કહે છે. ॥ टोडी राग-ऋषभकी मेरे मन भगति वशीरी-ए देशी ।। विनय विभावय गुणपरितोषं । ध्रुवपदं ।।
निजसुकृताप्तवरेषु परेषु ।
___ परिहर दूरं मत्सरदोष ॥ वि० १॥ અથ –હે વિનય ! તું ગુણ પુરૂષના ગુણથી સતિષ
આનંદ પામવાનું વિચાર. પિતાનાં સુકૃગુણાનુરાગ થી જે વર પામ્યા છે અથવા જે
પિતાનાં સુકૃત્યથી ભાગ્યશાળી થયા છે, અથવા જે પોતાના સુકૃત્યોથી ઉત્તમ આખ્ત પુરૂષની સફમાં બિરાજે છે, એવા અન્ય મહભાગીઓ પ્રતિને મત્સર, ઈર્ષ્યા