________________
૨૪૪
શાંત સુધારસ.
ધન્ય છે; તેમજ વળી તે સાધ્વીએ અને શ્રાવિકાઓ, જેની બુદ્ધિ પવિત્ર શ્રુતજ્ઞાનવડે વિશુદ્ધ થઈ છે, અને જે શીલનું પાલન કરે છે તે પણ ધન્ય છે.
અહો ! આ બધાને પ્રતિદિવસ ગુણનુરાગી ધન્ય. નિરંતર જે જી ગર્વ છાંડી દઈ ગુણ પ્રમાદ, સ્તવે છે, તેઓ ભાગ્યશાળી છે.
અર્થાત ગુણના ગુણે દેખી અનુમોદનાર, પ્રમોદ ભાવ પામનાર, હર્ષ પામનાર મહાભાગ્યવંત છે. ૪
આ તે પરમ ભાગ્યશાળી એવા સમ્યગદષ્ટિ જીની સ્તુતિ થઈ, પણ અમેદ ભાવનાવાસિત જી અન્યના ગુણે દેખી પણ પરમ આનંદ પામે છે, એ દેખાડતા કહે છે.
" परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसंतः संति संतः कियंतः ॥"
–શ્રી ભતૃહરિ // ૩જ્ઞાતિવૃત્ત . मिथ्यादृशामप्युपकारसारं । संतोषसत्यादिगुणप्रसारं ॥ वदान्यता वैनयिकप्रकारं ।
मार्गानुसारीत्यनुमोदयामः ॥५॥ અથર–મિથ્યાદષ્ટિએ પણ જેઓમાં સંતોષ, સત્ય, શૈચ આદિ ગુણે પ્રસરી રહ્યા છે, જેમાં દાન ગુણ, વિનય ગુણ