________________
૨૨૪
શાંત સુધારસ.
તેના ઉલ્લાસમાં રસિક છે; અને કુયુક્તિને ઉપયોગ કરી તે ફેલાવવામાં રસ લે છે. દેવતાઓ પણ સાન્નિધ્ય કરતા નથી, સમીપ પધારતા નથી કે એને પૂછી સત્યપંથનું નિરાકરણ કરીયે. તેમ કઈ મર્મ જાણનાર રસિક અતિશયવંત મહાપુરૂષ પણ નથી દેખાતે કે જેને જઈ નિર્ણય પૂછીયે; માટે આ કાળમાં તે જે ધર્મ ઉપર દઢતા રાખે છે તે પુણ્યશાળી જાણ. ૫.
| શાર્દૂત્તવિત્રહિતવૃત્ત . यावदेहमिदं गदै नै मृदितं नो वा जराजर्जरं । यावत्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमं ॥ यावच्चायुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां । कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥६॥ અર્થ-હે ચેતન ! જ્યાં સુધી આ દેહ રોગથી
શિથિલ થયે નથી, જ્યાં સુધી ઘડસાથે તે વાધે. પણથી ક્ષીણ થવા નથી માંડયે,
- જ્યાં સુધી પચંદ્રિયોને સમૂહ પિતપિતાના વિષયો લેવા સમર્થ છે અને જ્યાં સુધી આયુ ગ્ર ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં તારે તારાં હિત અથે પ્રયત્ન કરવો ઘટે છે; કેમકે રેગ કે ઘડપણ આવ્ય ઈકિયેની શક્તિ ક્ષીણ થયે, અથવા આયુ પૂર્ણ થયે તું શું કરી શકીશ? માટે આ અવસર છે, ત્યાં ચેત તલાવ ફાટી જઈ પાણું બહાર ચાલ્યું જશે, પછી