________________
બાધિદુર્લભ ભાવના.
ર૨૯ वितथविकथादितत्तद्रसावेशतो।
विविधविक्षेपमलिनावधाने । बु० ५॥ અથ–કદાચ જાણવાની ઈચ્છા પ્રાપ્ત થાય, તે ધર્મશાસ્ત્રશ્રવણ અતિ દુર્લભ છે; કેમકે સદ્દગુરૂને વેગ ન હોય. હવે કદાચ સદ્દગુરૂને પેગ પણ હોય, તે નકામી વિકથારસના આવેશથી જાતજાતના વિક્ષેપ પેદા થઈ ચિત્તવૃત્તિ એવી મલિન થઈ હોય કે એમાં પવિત્ર સદગુરૂને બાધ ન સહાય. આમ હે ચેતન! તને એ દુર્લભ શ્રવણ પણ મળ્યું છે, આ સપુરૂષને યે પણ પ્રાપ્ત થયું છે, તે વિકથા આદિ જતા કરી તું આ મળેલ અપૂન જગને લાભ લઈ લે. ફરી આ જેગ, આ બધિ મળવી અતિ દુર્લભ છે, માટે બુઝ, રે, બુઝ. ૫
धर्ममाकर्ण्य संबुध्य तत्रोद्यमं । कुर्वतो वैरिव!तरंगः॥ रागद्वेषश्रमालस्यनिद्रादिको।
बाधते निहतसुकृतप्रसंगः ॥बु० ६ ॥ અર્થ –વળી જીવ ધર્મ સાંભળી સમ્યક પ્રકારે બેધ પામી ધર્મને વિષે ઉદ્યમ કરે છે, ત્યાં તેને રાગ-દ્વેષ–ખેદ
આલસ્ય-નિદ્રા આદિ અંતરંગ વેરી તેર કાઠિયા આડખીલ નાંખે છે, અને તેના સુકૃત
પ્રસંગને, તેની ધર્મકરણીને બાધા ઉપજાવે છે. જીવ ધર્મ કૃત્ય ભણી પ્રેરાય ત્યાં મહાદિ તેર કાઠિયા તેને નડે છે. આમ ઉત્તરોત્તર ધર્મની દુર્લભતા છે. એ ધર્મ,