________________
બાધિદુર્લભ ભાવના.
(૨૨૭
સાર્થક ન થયું તે ફરી મળ અતિ દુર્લભ છે, કેમકે આ
સંસાર ઘર નિબિડ અંધકારવાળો છે. જીવો કેમ એટલે એમાં ભમતા અને દિશા સુઝતી દિશામૂઢ છે? નથી. વળી અનેક નિગોદ-નરક આદિ
કાયસ્થિતિ એમાં હેવાથી એ અરણ્ય એટલું બધું વિશાળ છે કે એને પાર પામતાં થાકી જવાય. તેમાં કદાચ આગળ થાક ગ્રહણ કર્યા વિના વધે તે આડા
મેહ, અજ્ઞાન, મિથ્યાત્વરૂપી વાટ પાડુઓ વાપાડુઓ બેઠા છે, તે લુંટી લઈ આગળ વધવા દેતા
નથી. આમ મનુષ્ય ભવ મળી અતિ દુલભ છે, માટે હે ચેતન ! જે તને એ હમણું મળે છે, તે સમ્યક પ્રકારે બેધિનું આરાધન કરી તેનું તું સાર્થક કરી લે. ૨.
लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः । स भवति प्रत्युतानर्थकारी ॥ जीवहिंसादिपापाश्रवव्यसनिनां।
माघवत्यादिमार्गानुसारी ॥ बु० ३ ॥ અર્થ-નરભવ મળે તે દુર્લભ છે, પણ તે કદાચ મળે તે આર્યદેશ, આર્યપણું પામવું દુર્લભ છે. અનાર્ય
દેશમાં મનુષ્ય દેહ મળવો એ વળી અનાર્ય દેશ, અનર્થનું કારણ થાય છે, કારણકે પાપનું નિમિત્ત ત્યાં જ જીવહિંસા આદિ પાપથી
વ્યાકુલ છે કે જેનું પરિણામ મઘા, માઘ