________________
બાધિદુર્લભ ભાવના
૨૩૧
અર્થ–એ પ્રકારે દુર્લભમાં દુર્લભ અને બધા ગુણેને ભંડાર એવું બોધિરત્ન પ્રાપ્ત કરી હ! ચેતન ! તું ગુરૂના
મહટા વિનયના પ્રસાદથી ઉત્પન્ન થએલે Summary જે આ રસિક શાંતસુધારસ તેનું પાન
કર. હે ચેતન ! બધા ગુણના રાશિરૂપ એવું આ બધા કરતાં અતિ દુર્લભ બધિરત્ન તને મળ્યું છે. પૂર્વે કહ્યું છે કે નિગોદમાંથી નીકળવું, ત્રયપણું પામવું, તેમાં પણ પચંદ્રિયપણું પામવું, સંપૂર્ણ છએ પર્યાતિ પામવી, સંશિ પચંદ્રિયપણું પામવું, તેમાં પણ મનુષ્યપણું પામવું, લાંબુ આયુષ્ય પામવું, આર્યપણું પામવું, ઉત્તમ કુળ પામવું, ધર્મજિજ્ઞાસા પામવી, સશુરૂને ચેગ અને તત્વશ્રવણ પામવું, બધિરત્ન પામવું એ ઉત્તરોત્તર અતિ અતિ કઠિન છે. તે બધિરત્ન તું પામે છે, તે ચેતન ! સદ્દગુરૂને પરમ વિનય કર, તેની પ્રસન્નતા મેળવી અને આ શાંતસુધારસનું પાન કરી અમર થા! અમર થા! ! રે ચેતન ! બુઝ, બુઝ. ફરી ફરી ઉપર કહેલી દુર્લભ વસ્તુઓમાં દુર્લભમાં દુર્લભ આ બધિરત્ન મળવું મુશ્કેલ છે. મળ્યું છે તે લાભ લે, સાર્થક કરી લે.
“મુલ્બાવિનય સાવલિત શાંતસુધાર " એ શબ્દો કહી શ્રી કર્તા પુરૂષે સૂચવી દીધું કે આ
શાંતસુધારસ શ્રી સદગુરૂના પરમ શાંતસુધારસ વિનયની પ્રસાદી છે. અર્થાત્ શ્રી સદ્વિનયનું ફળ ગુરૂની વિનયભક્તિ ન કરી હતી તે આ