________________
બાધિદુર્લભ ભાવના.
રર૩
વધારે દુર્લભ છે, તેમાં પણ પચંદ્રિય, પર્યામિ પૂરી, સંગીપણું, દીર્ઘ આયુષ્ય, મનુષ્યપણું અને આ સમ્યમ્ બેધ એ પામવાં ઉત્તરોત્તર અત્યંત દુર્લભ છે; માટે ચેતન ! હાલ તને એ બધું મળ્યું છે, તે સાવધ રહી એ પરમ દુલભ બધિને લાભ લઈ લે. ૪.
| શિક્ષણિીવૃત્ત " विभिन्नाः पंथानः प्रतिपदमनल्पाश्च मतिनः । कुयुक्तिव्यासंगैर्निजनिजमतोल्लासरसिकाः ॥ न देवा सान्निध्यं विदधति न वा कोप्यतिशय
स्तदेवं कालेऽस्मिन् य इह दृढधर्मा स सुकृती॥ ५ ॥ અર્થ:– “ વસ્તુ વિચારે રે દિવ્ય નયન તેણે રે,
વિરહ પડયે નિરધાર, તરતમ બધે હે તરતમ વાસના રે,
વાસિત બોધ આધાર.”
શ્રી આનંદઘનજી. મત મત ભેટે જે જઈ પૂછીયે રે
સહુ થાપે અહમેવ.”
શ્રી આનંદઘનજી. જુદા જુદા પંથે પી ગયા છે, ભિન્ન ભિન્ન મતવાળા છે. તેઓ પોતે જે મત માનતા હેય (ભલે તે અસત્ય હોય)