________________
લેક સ્વરૂપ ભાવના
૨૧૯
અર્થ–માટે હે ચેતન ! હે ભવ્ય છે. જેમાં આવું નાટક ભજવાઈ રહ્યું છે, એવા–આલોકાકાશના પર્યટણથી તમે જે પરામુખ થયા છે, અથત તમે ભવભટકણુથી થાકી ગયા છે અને એથી છુટવા માગતા હે તે આ શાંતસુધારસનું પાન કરો, અને શરણાગત વનયવતનું રક્ષણ કરનાર ભગવાનને પ્રકૃષ્ટ ભાવે નમે. ૮
॥ इति श्री शांतसुधारसगेयकाव्ये लोकस्वरूप भावना
विभावनो नाम एकादशः प्रकाशः॥
છાત શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અગ્યારમે લોકસ્વરૂપ ભાવના નામનો પ્રકાશ સમાસ
C?
R